સલમાન ખાનને કોણે ગિફ્ટ કર્યું છે આ બ્રેસલેટ, શું છે તેની ખાસિયત જાણો, જુઓ ફોટો

બોલિવુડ અભિનેતા સલમાન ખાનના હાથમાં તમે હંમેશા એક બ્લુ કલરનું બ્રેસલેટ જોયું હશે. તો ચાલો આજે અમે તમને આ બ્રેસલેટની ખાસિયત અને તેમાં લાગેલા સ્ટોન વિશે વાત કરીએ.

| Updated on: Oct 17, 2024 | 12:35 PM
 બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાઈજાન સલમાન ખાનનો અંદાજ સૌથી અલગ છે. આ જ કારણે ચાહકો તેની સ્ટાઈલ કોપી કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક તેના જેવી વસ્તુઓ પહેરે છે, તો ક્યારેક હેરસ્ટાઈલ કોપી કરે છે. કેટલાક લોકો તો તેના બ્રેસલેટની પણ કોપી કરતા હોય છે.

1 / 6
તો ચાલો આજે આપણે જાણીશું કે, સલમાન ખાન પોતાના હાથમાં હંમેશા એક જ બ્રેસલેટ કેમ પહેરે છે. તેમજ ભાઈજાન માટે આ બ્રેસલેટ ખાસ કેમ.

2 / 6
વર્ષો પહેલા સલમાન ખાને એક ઈવેન્ટમાં તેના આ બ્રેસલેટની સ્ટોરી સંભળાવી હતી. ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ સલમાન ખાને કહ્યું હતુ કે, મારા પિતા હંમેશા પોતાના હાથમાં આ બ્રેસલેટ પહેરતા હતા. તેની પાસે આ બ્રેસલેટ ત્યારથી છે, જ્યારથી મારો જન્મ થયો.

3 / 6
હું નાનો હતો ત્યારે મને  આ બ્રેસલેટ ખુબ પસંદ આવતું હતુ. હું આ બ્રેસલેટ સાથે રમતો પણ હતો. એટલા માટે જ્યારે મે મારા કરિયરની શરુઆત કરી ત્યારે મારા પિતાએ મને આ બ્રેસલેટ ગિફટ કર્યું હતુ.

4 / 6
સલમાન ખાને એ પણ કહ્યું કે, તેના આ બ્રેસલેટમાં જે સ્ટોન છે. તેને ફિરોઝા કહે છે. આ દુનિયાના 2 લિવિંગ સ્ટોનમાંથી એક છે. આ સ્ટોન તિબ્બત, ઈરાન, ચીન અને મેક્સિકોમાં જોવા મળે છે. આ તમારી પાસે આવનારી તમામ નેગેટિવિટી તેમના ઉપર લઈ લે છે.  ત્યારબાદ તે તૂટી જાય છે.

5 / 6
 સલમાન ખાનેએ પણ કહ્યું કે. તેનો આ સ્ટોન 6 વખત તુટી ગયો છે અને આ તેનો 7મો સ્ટોન છે. એટલા માટે તે જ્યારે પણ ઘરની બહાર જાય છે તે હાથમાં આ બ્રેસલેટ પહેરીને જ જાય છે.

6 / 6
Follow Us:
પોરબંદરના રાણાવાવ પંથકના ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ

ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન

કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત

સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ

સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !

g clip-path="url(#clip0_868_265)">