Plant In Pot : ડેન્ગ્યુના રોગ માટે કારગર તેના પાન, પપૈયાના પ્લાન્ટને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આજે કેટલાક ફળને આપણે કિચનગાર્ડનમાં ઉગાડી શકીએ છીએ. આજે તમને જણાવીશું કે પપૈયાને ઘરે આ સરળ ટીપ્સથી ઉગાડી શકાય છે.

| Updated on: Aug 20, 2024 | 3:34 PM
પપૈયાનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. તેને ઘરે પણ સરળતાથી ઉગાડી શકાય છે. પપૈયાને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. જો તમે ગ્રો બેગનો ઉપયોગ કરતા હોવા તો 24 થી 30 ઈંચ હોવી જોઈએ.

1 / 5
તમે જે કૂંડામાં કે ગ્રો બેગમાં પ્લાન્ટ ઉગાડવાના હોવ તેમાં છીદ્રો હોવા જરુરી છે. જેથી વધારાનું પાણી નીકળી જાય છે. જો છિદ્રના હોય તો વધારાનું પાણી મૂળમાં ભરાઈ રહે છે. જેથી પ્લાન સડી ન જાય છે.

2 / 5
હવે માટીમાં કંપોસ્ટ યુઝ અને છાણિયુ ખાતર ઉમેરીને બરાબર મિક્સ કરો.આ માટીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ 3-4 ઈંચની ઉંડાઈએ પપૈયાના પ્લાન્ટને રોપો. ધ્યાન રાખવુ કે એક કૂંડામાં એક જ પ્લાન્ટ ઉગાડવો.

3 / 5
પપૈયાના પ્લાન્ટમાં 2 દિવસે એક વાર પાણી આપો. તેમજ આ કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. તમે પપૈયાના પ્લાન્ટ પર જીંતુનાશક દવાને છાંટી શકો છો. તમે  લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છો.

4 / 5
પપૈયાના પ્લાન્ટ પર 8 મહિના પછી ફૂલ આવી શકે છે. ત્યાર બાદ વધુ ધ્યાન રાખવુ જરુરી છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">