ગુજરાતીઓ માટે આજે મહત્વનો દિવસ, અમદાવાદના આંગણે પ્રવાસી ગુજરાતી પર્વની ધામધૂમથી શરૂઆત

અમદાવાદના આંગણે આજે પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે સમગ્ર દિવસ દરમ્યાન આ કાર્યક્રમ યોજાશે. વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળશે. આજે ગુજરાતના ગૌરવનો પડઘો દેશ અને સમગ્ર વિશ્વમાં સંભળાવવાનો છે.

| Updated on: Feb 10, 2024 | 11:01 AM
આજે સૌ પ્રથમ ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના આગમન બાદ સમગ્ર કાર્યક્રમ રૂપરેખા અનુસાર ચાલશે.

1 / 5
દેશ વિદેશના ખૂણે ખૂણેથી NRI અને NRG લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા છે.

2 / 5
ખાસ કરીને ફ્લોરિડા સહિત ઠેર ઠેર થી ગુજરતીઓ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી છે.

3 / 5
આજે જ નહીં પરંતુ બે દિવસ આ કાર્યક્રમ યોજવાનો છે, પ્રથમ દિવસે મહેમાનોના સ્વાગત સાથે આ કાર્યક્રમ શરૂ થયો છે.

4 / 5
દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.  જેમાં વક્તાઓએ પોતાનું ગુજરાતને લઈ વક્તવ્ય આપ્યું. વિદેશમાં ગુજરાતી કલ્ચર કઈ રીતે વિસ્તરેલું છે તેને લઈને પણ વાત કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
તાન્યા આપઘાત કેસ...IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર

ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે

અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ

અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો

ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ

MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી

સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત

કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા

ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો

રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ

g clip-path="url(#clip0_868_265)">