AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો વધ્યો ભાવ?

Gold-Silver Rate Today: ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં અશાંતિનું મોજું ફરી વળ્યું છે. આ તણાવની સૌથી વધુ અસર સોના અને ચાંદીના ભાવ પર પડી રહી છે. આજે, 1 માર્ચના રોજ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

| Updated on: Mar 01, 2026 | 9:10 AM
Share
મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં અશાંતિનું મોજું ફરી વળ્યું છે. આ તણાવની સૌથી વધુ અસર સોના અને ચાંદીના ભાવ પર પડી રહી છે. આજે, 1 માર્ચના રોજ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,68,860 રૂપિયા પહોંચી ગયા છે.

1 / 6
દિલ્હીમાં 1 માર્ચના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,68,860 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,54,800 રૂપિયા પર છે.

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,54,630 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,68,860 છે.

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,54,700 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,68,860 પર પહોંચી ગયો છે.

4 / 6
બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ સાપ્તાહિક રીતે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ₹20,000 નો વધારો થયો છે. 1 માર્ચની સવારે, ચાંદીનો ભાવ ₹295,000 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ ₹2,500 અથવા લગભગ એક ટકા ઘટીને ₹268,000 પ્રતિ કિલોગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ $89.72 પ્રતિ ઔંસ છે. જાન્યુઆરીમાં, ચાંદીનો ભાવ ₹4 લાખના આંકને પાર કરી ગયો હતો.

5 / 6
જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઔંસ કરી છે. તેણે 2026 ના અંત માટે $6,300 પ્રતિ ઔંસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે, અને વધુ વધારો થવાની શક્યતા છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">