AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today : સોનાના ભાવમાં વધારો, ચાંદી થઈ સસ્તી ! જાણો આજનો લેટેસ્ટ રેટ

સતત બીજા દિવસે આજે સોનાની ચમક વધી છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો ખરીદી કરતા પહેલા તાજા ભાવ જાણી લેવું જરૂરી છે.

| Updated on: Jun 10, 2026 | 10:47 AM
Share
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ડોલરની નબળાઈના કારણે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. બીજી તરફ ઔદ્યોગિક માંગમાં ઘટાડાના કારણે ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.

1 / 6
એક દિવસના ઘટાડા પછી સતત બીજા દિવસે એટલે કે આજે 10 જૂને સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,480 મોંઘું થયું છે અને 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,360 વધ્યું છે. તે પહેલા 8 જૂને 24 કેરેટ સોનું ₹1,040 સસ્તુ થયું હતું. અને 22 કેરેટ સોનું ₹950 ઘટ્યું હતું. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹10 વધ્યો છે અને 22 કેરેટ સોનાનો ભાવ પણ ₹10 વધ્યો છે.

2 / 6
ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈ છે. આ પહેલા 8 જૂને ચાંદી પ્રતિ કિલો ₹5,000 સસ્તી થઈ હતી. 7 જૂનની સ્થિરતા પહેલા બે દિવસમાં ચાંદીના ભાવમાં કુલ ₹15,000નો ઘટાડો થયો હતો.

3 / 6
મુખ્ય શહેરોમાં ચાંદીના ભાવ: દિલ્હીમાં ₹2,59,900 પ્રતિ કિલો, મુંબઈમાં ₹2,59,900 પ્રતિ કિલો, કોલકાતામાં ₹2,59,900 પ્રતિ કિલો અને ચેન્નાઈમાં ₹2,69,900 પ્રતિ કિલો છે.

4 / 6
અમદાવાદમાં આજે 8 જૂને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,53,220 છે. તો 22 કેરેટ સોનાનો ભાવ ₹1,40,460 છે અને 18 કેરેટનો ભાવ ₹1,14,930 છે.

5 / 6
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

6 / 6

આ પણ વાંચો, Breaking news: માર્ક ઝુકરબર્ગ અને મુકેશ અંબાણીની મોટી ડીલ! ભારતમાં ખુલશે Metaનું પહેલું ડેટા સેન્ટર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">