AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે? IPL 2027 ઓક્શન પહેલા સામે આવ્યું મોટું અપડેટ

IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરફારોની અટકળો તેજ બની છે. હાર્દિક પંડ્યા ટીમ છોડશે કે નહીં અને આગામી સિઝનમાં કેપ્ટનશિપ કોણ સંભાળશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, યોગ્ય ઓફર નહીં મળે તો હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહી શકે છે. બીજી તરફ, રોહિત શર્મા ટીમની કમાન ફરી સંભાળશે એવા અહેવાલ છે.

| Updated on: Oct 31, 2026 | 6:41 PM
Share
IPL 2027 પહેલાં હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ સાથેના ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે. છેલ્લા ત્રણ સીઝનથી ટીમનું નેતૃત્વ કરી રહેલો હાર્દિક અન્ય ફ્રેન્ચાઇઝીમાં જઈ શકે છે તેવી ચર્ચા છે. જોકે, અહેવાલો અનુસાર યોગ્ય વિકલ્પ અથવા ઓફર નહીં મળે તો મુંબઈ તેને ટીમમાં જાળવી રાખી શકે છે.

1 / 8
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલો પ્રમાણે, ટીમમાં રહેવા છતાં તેની કેપ્ટનશિપ ચાલુ રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. જોકે, હાર્દિક ટીમમાં રહે તો પણ ખેલાડી તરીકે પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખી શકે છે.

2 / 8
આગામી સિઝનમાં કેપ્ટનશિપ માટે રોહિત શર્માનું નામ પણ ચર્ચામાં છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ IPL ટાઇટલ અપાવ્યાં છે. તેનો અનુભવ અને ટીમ સાથેનો જૂનો સંબંધ તેને ફરી કેપ્ટન બનાવવાનો વિકલ્પ ઊભો કરે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

3 / 8
યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવે છે. તે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે. રોહિતની કેપ્ટનશિપ હેઠળ તેને વધુ અનુભવ મળે તો ભવિષ્યમાં જવાબદારી સોંપવાનો માર્ગ પણ ખુલી શકે છે.

4 / 8
કેપ્ટનશિપની ચર્ચામાં સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનાં નામ પણ સામેલ થઈ શકે છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ કોના પર વિશ્વાસ મૂકશે તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે. હાલ આ તમામ નામો સંભવિત વિકલ્પો તરીકે ચર્ચાઈ રહ્યાં છે.

5 / 8
મુંબઈ ઈન્ડિયન્સના નવા મુખ્ય કોચ કિરોન પોલાર્ડ પણ આ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. પોલાર્ડે રોહિત સાથે અનેક સફળ સિઝનમાં કામ કર્યું છે અને તેની નેતૃત્વશૈલીથી સારી રીતે પરિચિત છે.

6 / 8
આગામી સિઝન માટે ટીમનું સંતુલન જાળવવું મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો પડકાર રહેશે. હાર્દિકને જાળવવો કે ટ્રેડ કરવો અને કેપ્ટનશિપમાં ફેરફાર કરવો કે નહીં, તેવા નિર્ણયો ટીમની ભવિષ્યની યોજનાને અસર કરશે.

7 / 8
IPL 2027 પછી મેગા ઓક્શન યોજાવાની હોવાથી મુંબઈ ઈન્ડિયન્સે લાંબા ગાળાની ટીમ તૈયાર કરવા પર પણ ધ્યાન આપવું પડશે. જોકે, હાર્દિક પંડ્યા ટીમમાં રહેશે કે નહીં અને આગામી સિઝનમાં સુકાની કોણ બનશે તેનો અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝી દ્વારા જ લેવામાં આવશે. (PC:PTI/X)

8 / 8

વૈભવ સૂર્યવંશી-અભિષેક શર્માને ODIમાં તક આપવાની માંગ, યુવરાજ સિંહે કહી મોટી વાત

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">