31 October 2026

જમતી વખતે ફોન જોવાથી શરીરને થઈ શકે છે આ 5 નુકસાન

Photo Credit - AI Generated

જમતી વખતે મોબાઈલ જોવાની આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

Photo Credit - AI Generated

મોબાઈલ જોતા-જોતા જમવાથી ખોરાક યોગ્ય રીતે ચવાતો નથી.

Photo Credit - AI Generated

જેના કારણે પાચનક્રિયા પર અસર થઈ શકે છે.

Photo Credit - AI Generated

જમતી વખતે મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી ઓવરઇટિંગ થઈ શકે છે.

Photo Credit - AI Generated

જેનાથી વજન વધવાનું કારણ બની શકે છે.

Photo Credit - AI Generated

મોબાઈલ જોતા જમવાથી ભોજનનો માનસિક સંતોષ મળતો નથી.

Photo Credit - AI Generated

સાથે મોબાઈલ જોતા જમવાથી આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Photo Credit - AI Generated

મોબાઈલ જોતા-જોતા જમવાથી ભોજનના સ્વાદ અને સુગંધ પર પૂરતું ધ્યાન રહેતું નથી.

Photo Credit - AI Generated

જમતી વખતે મોબાઈલની સાથે ટીવી જોવાનું પણ ટાળવું જોઈએ. 

Photo Credit - AI Generated

સ્વસ્થ રહેવા માટે ધીમે-ધીમે જમો, ખોરાકને સારી રીતે ચાવવું જોઈએ.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated