AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs AUS: કાગીસો રબાડાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનારો બોલર બન્યો

દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટના અંતિમ દિવસે તેણે પોતાની 350મી વિકેટ ઝડપી હતી. આ સાથે રબાડાએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ડેલ સ્ટેનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને સૌથી ઓછા બોલમાં 350 ટેસ્ટ વિકેટ લેનારો બોલર બન્યો છે.

| Updated on: Oct 31, 2026 | 8:38 PM
Share
દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટના અંતિમ દિવસે તેણે 350 વિકેટ પૂરી કરી હતી.

1 / 8
રબાડાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સાતમી ઓવરમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને તેણે પોતાની 350મી ટેસ્ટ વિકેટ હાંસલ કરી હતી.

2 / 8
આ સાથે રબાડા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 350 વિકેટ લેનારો બોલર બની ગયો છે.

3 / 8
31 વર્ષીય રબાડાએ માત્ર 75 ટેસ્ટ મેચની 138 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. 350 વિકેટ પૂરી કરવા માટે તેણે કુલ 13,808 બોલ ફેંક્યા હતા.

4 / 8
આ પહેલાં આ વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના નામે હતો. સ્ટેને 14,719 બોલમાં 350 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.

5 / 8
રબાડાએ સ્ટેન કરતાં 911 બોલ ઓછા ફેંકીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત બનાવી છે.

6 / 8
રબાડા પોતાની ઝડપ, સ્વિંગ અને સચોટ લાઇન-લેન્થ માટે જાણીતો છે. તેણે પોતાની બોલિંગથી અનેક દિગ્ગજ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા છે.

7 / 8
હવે સૌથી ઓછા બોલમાં 350 ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ સાથે રબાડાએ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. (PC:PTI/X)

8 / 8

IND vs NZ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ T20 મુકાબલો ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે રમાશે?

Follow Us
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ

પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો

કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ

વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી

આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ

ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video

g clip-path="url(#clip0_868_265)">