AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારો માટે આવી રાહતની તક

ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જાણો રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચે ખરીદીના ખર્ચમાં કેટલો તફાવત છે.

| Updated on: Oct 31, 2026 | 10:57 AM
Share
આજની તારીખ 31 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 22 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,430 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,390 અને 1,08,320 હતો. (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખે નોંધાયો છે. જેમાં  24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (30 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,27,350 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,38,930 છે. જે 30 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,49,620 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹10,690 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,38,930.00 અને 3% GST (₹4,167.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,62,583.10 થી ₹1,75,251.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,39,624.65 થી ₹1,40,319.30 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, કાયદો તમારા વિસ્તારના બાળકને ખરેખર શું અધિકાર અને વચન આપે છે?

Follow Us
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી

આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ

ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video

દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ

સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !

અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો

રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી

સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">