AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આસમાને પહોચ્યોં સોનાનો ભાવ ! જાણો કેટલો થયો વધારો

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

| Updated on: May 08, 2025 | 9:23 AM
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. આજે 8 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 99,000ને પાર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,810ની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

1 / 6
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવમાં અધધ વધારો થયો છે આજે 24 કેરેટ સોનાનો ભાવ 99,160 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,910ની આસપાસ જોવા મળી રહ્યો છે.

2 / 6
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 90,810 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 99,060 રુપિયે પહોંચી ગયો છે.

3 / 6
અન્ય કિમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ  આજે વધારો થયો છે આજે 1 કિલો ચાંદી 99,100ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગઈ હતી જે બાદ આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે.

4 / 6
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

5 / 6
જોકે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવમાં પણ વધારો થઈ રહોયા છે. તેમજ આ તણાવ વચ્ચે mcx પર પણ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન

ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ

બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી

ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો

દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો

રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ

લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી

g clip-path="url(#clip0_868_265)">