AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: ઈશાન કિશનની તોફાની બેટિંગ, 44 બોલમાં 81 રન ફટકારી ઝિમ્બાબ્વેને ધમરોળ્યું

ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને 81 રનની તોફાની ઇનિંગ રમી હતી. હરારેમાં કિશને માત્ર 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને ભારતીય ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની આક્રમક બેટિંગે ઝિમ્બાબ્વેના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે દબાણમાં મૂકી દીધું હતું.

| Updated on: Jul 25, 2026 | 8:56 PM
Share
ઝિમ્બાબ્વે સામે બીજી T20માં ટીમ ઈન્ડિયાએ 90 રનથી મોટી જીત મેળવી અને સિરીઝ પણ પર કબજો કર્યો.

1 / 6
આ મેચમાં ઈશાન કિશને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને મેદાનના ચારેય ખૂણે શોટ ફટકાર્યા.

2 / 6
ઈશાન કિશને 44 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો.

3 / 6
ઈશાન કિશનની તોફાની બેટિંગ સામે ઝિમ્બાબ્વેના બોલરો સતત દબાણમાં રહ્યા અને ભારતીય ટીમને ફાયદો થયો.

4 / 6
ઈશાન કિશન પાસે સદી ફટકારવાની તક હતી, પરંતુ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં તેની ઇનિંગનો અંત આવ્યો.

5 / 6
આ ઇનિંગથી ઈશાને ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગની ક્ષમતા સાબિત કરી અને ટીમ ઈન્ડિયાની બેટિંગને મજબૂતી આપી. (PC:X/BCCI)

6 / 6

Breaking News: સતત બે શ્રેણીમાં હાર બાદ ભારતનો વિજય, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટ્રોફી જીતી

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">