AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સતત બે શ્રેણીમાં હાર બાદ ભારતનો વિજય, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટ્રોફી જીતી

ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં શાનદાર પ્રદર્શન કરીને 90 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. સતત બે T20I શ્રેણી હાર્યા બાદ ભારતની આ પ્રથમ શ્રેણી જીત છે. સાથે જ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ T20I શ્રેણી પોતાના નામે કરી છે.

| Updated on: Jul 25, 2026 | 8:21 PM
Share
ઝિમ્બાબ્વેને બીજી T20માં 90 રનથી હરાવી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી હતી.

1 / 5
વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 20 રન બનાવ્યા, પરંતુ તે પોતાની શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં. અભિષેક શર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયો.

2 / 5
ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. અય્યરે 20 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 94 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

3 / 5
ઈશાન કિશને 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. બીજી તરફ તિલક વર્માએ માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 60 રન ફટકારીને ભારતને 219 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

4 / 5
જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને 90 રનથી મેચ હારી ગઈ. આ જીત સાથે ભારતે શ્રેણી 2-0થી પોતાના નામે કરી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ ભારતની પ્રથમ T20I શ્રેણી જીત છે. (PC:X/BCCI)

5 / 5

IND vs ZIM: અભિષેક શર્માનું ખરાબ ફોર્મ યથાવત, સતત 5 ઈનિંગમાં ફ્લોપ, આ બોલરનો ફરી બન્યો શિકાર

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">