વડોદરા ખાતે યોજાયેલી GSFA મેન્સ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ગોટ ફૂટબોલ ક્લબ બન્યું વિજેતા

અમદાવાદના જગરનોટ ફૂટબોલ ક્લબે આજે વડોદરાના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે રમાયેલી જીએસએફએ ફૂટસાલ ક્લબ મેન્સ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ગોટ ફૂટબોલ ક્લબ, વડોદરા સામે છ ગોલ સામે બે (06-02) ના સ્કોર થી જીત મેળવી.

| Updated on: May 31, 2024 | 10:19 PM
વડોદરાના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે GSFA મેન્સ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ યોજાઇ હતી.

1 / 5
મેચના પ્રથમ હાફમાં, જગરનોટે બે ગોલ કર્યા અને ગોટ ફૂટબોલ ક્લબે માત્ર એક ગોલ કર્યો. પરંતુ જગરનોટેર્ બીજા હાફમાં ચાર ગોલ કર્યા.

2 / 5
ગોટ ફૂટબોલ ક્લબ પાછું લડી શક્યું નહી અને બીજા હાફમાં માત્ર એક ગોલ કરી શક્યું અને મેચ હારી ગયું.

3 / 5
જગરનોટ માટે આરન ડી'કોસ્ટા ટોપ સ્કોરર રહ્યા, જેમણે બે ગોલ કર્યા.

4 / 5
શિબુ, વેદાંત, શિવમ, જેનિશે પણ એક-એક ગોલ કર્યા. ગોટ તરફથી પ્રતીક સ્વામીએ બંને ગોલ કર્યા.

5 / 5

Latest News Updates

Follow Us:
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી

જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે

ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો

અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ

ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા

આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ

નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?

ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી

1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">