AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ગેટવે ઓફ ઇન્ડિયાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગેટવે ઓફ ઇન્ડિયા માત્ર ઇતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્મારક જ નહીં, પરંતુ મુંબઇની ઓળખનું પ્રતીક પણ છે. તે બ્રિટિશ વાસ્તુકલાની ભવ્યતા અને ભારતના આધુનિક જીવનની મુલાકાતનું એક નમૂનો છે.

| Updated on: Oct 31, 2025 | 8:00 AM
Share
ગેટવે ઓફ ઇન્ડિયા ભારતના પશ્ચિમ કિનારે, મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા કોલાબા વિસ્તારમાં સ્થિત એક પ્રસિદ્ધ સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારતની ઊંચાઈ અંદાજે 26 મીટર છે. અહીંથી પર્યટકો માટે સમુદ્ર વિહાર (બોટ રાઈડ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી, આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

1 / 6
ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ ઇ.સ. 1911ના 4 ડિસેમ્બરના રોજ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના ભારત આગમનના સ્મારક તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્મારકના બાંધકામમાં પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને રાજસી તેજ આપે છે. આ ઇમારતના સ્થપતિ બ્રિટિશ આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટ હતા, અને આ પ્રોજેક્ટનું બાંધકામકાર્ય ઇ.સ. 1924માં પૂર્ણ થયું હતું. (Credits: - Wikipedia)

2 / 6
ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ ઇન્ડો-સેરેસેનિક શૈલીમાં કરવામાં આવ્યું હતું, જેમાં 16મી સદીના ગુજરાતી સ્થાપત્યના તત્ત્વોનો સુંદર સમન્વય જોવા મળે છે. આ ભવ્ય સ્મારકનો શિલાન્યાસ માર્ચ 1913માં કરવામાં આવ્યો હતો. બાદમાં આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટ દ્વારા તૈયાર કરાયેલ અંતિમ ડિઝાઇનને 1914માં મંજૂરી આપવામાં આવી. લાંબા દાયકાના કાર્ય બાદ, આ સ્મારકનું બાંધકામ ઇ.સ.1924માં પૂર્ણ થયું.આ સ્મારક બેસાલ્ટ પથ્થરથી બનેલું એક ભવ્ય કમાનરૂપ માળખું છે, જેની ઊંચાઈ આશરે ૨૬ મીટર (85ફૂટ) છે. તેના આકારમાં વિજયકમાનની છાપ સાથે ગુજરાતી સ્થાપત્યની ઝલક સ્પષ્ટપણે અનુભવી શકાય છે. (Credits: - Wikipedia)

3 / 6
ગેટવે ઓફ ઇન્ડિયાના નિર્માણ પહેલાં, એપોલો બંદર વિસ્તાર મુખ્યત્વે સ્થાનિક માછીમારોનું કાર્યસ્થળ હતું. બાદમાં, 1915થી 1919ના સમયગાળામાં અહીં દરિયાકાંઠે દરિયાઈ દિવાલ (સી વોલ) બાંધવામાં આવી અને તે સાથે જ ગેટવે માટેની જમીન પુનઃપ્રાપ્તિની કામગીરી હાથ ધરાઈ. આ સમગ્ર બાંધકામ કાર્યનું  ગેમન ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. (Credits: - Wikipedia)

4 / 6
4 ડિસેમ્બર 1924ના રોજ, તે સમયના ભારતના વાઇસરોય રુફસ આઇઝેક (પ્રથમ માર્ક્વેસ ઓફ રીડિંગ) દ્વારા આ ભવ્ય સ્મારકને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.ભારતને સ્વતંત્રતા મળ્યા પછી, 28 ફેબ્રુઆરી 1948ના રોજ, સમરસેટ લાઇટ ઇન્ફન્ટ્રીની પ્રથમ બટાલિયન તરીકે ઓળખાતી છેલ્લી બ્રિટિશ સેનાએ એક વિદાય સમારોહ દરમિયાન 21 તોપોની સલામી વચ્ચે આ પ્રવેશદ્વાર મારફતે પ્રસ્થાન કર્યું,  જે ઘટનાએ બ્રિટિશ શાસનના અંતનો પ્રતીકાત્મક સંકેત આપ્યો. (Credits: - Wikipedia)

5 / 6
આજે ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઇનું સૌથી જાણીતા પ્રવાસી સ્થળ છે.  દરરોજ અહીં લાખો પ્રવાસી આવે છે, અને અહીંના દરિયાઇ દૃશ્ય અને ઇતિહાસને માણે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">