Ganesh Chaturthi 2023: દેશભરમાં આ રીતે ઉજવાય છે ગણેશ ચતુર્થી, જુઓ Photos
ગણેશ ચતુર્થીનો તહેવાર થોડા દિવસોમાં ઉજવવામાં આવશે. લોકો ગણેશોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. 10 દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ લેખમાં અમે તમને જણાવીએ કે ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે. રાજધાની દિલ્હીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તહેવાર દરમિયાન ગણેશ પંડાલોને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.
Most Read Stories