G20 Summit 2023 : વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીનું જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, વિપક્ષી નેતાઓ પણ જોવા મળ્યા – એક નજર કરો PHOTOS પર

G20 સમિટની પ્રથમ સાંજ અદ્ભુત હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલી તસવીરો આ વાતની સાક્ષી આપે છે. રાત્રિભોજન પછી નેતાઓ એકબીજાને મળ્યા અને વાતચીત કરી રહ્યા હતા. પીએમએ વિપક્ષના મુખ્યમંત્રીઓ સાથેની તસવીરો પણ શેર કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 2:56 PM
G20 સમિટની પ્રથમ સાંજે, ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશ્વિક અને ભારતીય નેતાઓને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. રાત્રિભોજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદેશી નેતાઓના કેટરિંગ માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પીએમ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

1 / 6
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદીમુર્મૂએ કરી વિશ્વનેતાઓ સાથે મુલાકાત

2 / 6
આ તસવીરમાં IMFના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જિવા વોર અને વર્લ્ડ બેંકના ચીફ અજય બંગા જોવા મળે છે.

3 / 6
ભારતના પણ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ રાત્રિભોજન પછી વાતચીત કરી હતી. જેની તસ્વીરો શેર કરવામાં આવી હતી.

4 / 6
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમની સાથે ઉપપ્રમુખ જગદીપ ધનખડ પણ જોવા મળી રહ્યા છે.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સંસ્થાઓના નેતાઓ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો

અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ

સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર

સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ

સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર

હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?

પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video