મહીસાગર જિલ્લાના 188 શિક્ષકો થયા નિવૃત્ત, શિક્ષણમંત્રીએ કહ્યું- નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે

ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો અને શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2023 | 10:53 PM
ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો

1 / 5
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો અને શાળાઓનું સન્માન કરવામાં આવ્યું

2 / 5
આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના 188 વયનિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

3 / 5
નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે

4 / 5
શિક્ષણ મંત્રીના હસ્તે દિવાળી આવી સાક્ષરતા લાવી અને મહિમંથન મહીસાગર યુ ટ્યુબ ચેનલનો પણ શુભારંભ કરવામાં આવ્યો

5 / 5

Latest News Updates

Follow Us:
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ

અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">