ખીરથી લઈને લાડુ સુધી પ્રોટીનનો ખજાનો છે આ મીઠાઈ, ઈંડા કરતા વધારે આપે છે એનર્જી
જો તમે શરીરમાં પ્રોટીનની ઉણપને પૂર્ણ કરવા માંગો છો, તો મીઠાઈઓ ખાઓ. ભારતની કેટલીક પ્રખ્યાત મીઠાઈઓ છે જેમાં ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન મળે છે. આ મીઠાઈઓમાં ઈંડા કરતાં વધુ પ્રોટીનની માત્રા હોય છે. 100 ગ્રામ ઈંડામાં લગભગ 13 ગ્રામ પ્રોટીન હોય છે, જે પુખ્ત વ્યક્તિની દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અન્ય ઘણા સ્વાદિષ્ટ વિકલ્પો છે જે ઇંડા કરતાં વધુ પ્રોટીનથી ભરેલા છે? અમે ભારતીય મીઠાઈઓ વિશે વાત કરી રહ્યા છીએ, જે પ્રોટીનનો ખજાનો છે.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Latest News Updates

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે