લગ્ન પહેલા અનંત-રાધિકાની શિવ-શક્તિ પૂજાની સામે આવી પહેલી ઝલક, આ સ્ટાર્સ પણ રહ્યા હાજર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા શિવ શક્તિ પૂજાની પહેલી તસવીર સામે આવી છે, જેમાં તેઓ શિવ પૂજાના પંડિતજી સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ તસવીરોમાં અનંત-રાધિકા શિવ પૂજામાં મગ્ન જોવા મળે છે.

| Updated on: Jul 11, 2024 | 11:55 AM
અનંત રાધિકાના લગ્ન પહેલા શિવપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શિવ અને શક્તિની પૂજાની અનંત અને રાધિકાની પહેલી ઝલક સામે આવી છે. રાધિકા મર્ચન્ટ આ વર્ષની શાનદાર દુલ્હનોમાંની એક છે અને તે તેના રોયલ અને સિમ્પલ લુકને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. શિવ શક્તિ પૂજા માટે, રાધિકા મર્ચન્ટ વાદળી અને ગુલાબી રંગના ભારે ભરતકામવાળી ચોલી પહેરી હતી . જ્યારે અનંતે બ્લ્યૂ રંગનો કુર્તો અને મેચિંગની કોટી પહેરી છે આ સાથે અંનતના ગળામાં રુદ્રાક્ષની માળા જોવા મળી રહી છે.

1 / 8
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા એન્ટિલિયામાં શિવ શક્તિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજય દત્ત, રણવીર સિંહ, એમએસ ધોની, તેની પત્ની સાક્ષી અને શનાયા કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

2 / 8
સંજુ બાબાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની શિવ શક્તિ પૂજામાં પણ ભાગ લીધો હતો. તેની શાનદાર સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સંજય દત્તનો કૂલ લુક દરેકને પસંદ આવી રહ્યો છે.

3 / 8
અનંત-રાધિકાની હલ્દી સેરેમની બાદ રણવીર સિંહે અંબાણી પરિવારની ગરબા નાઈટ અને શિવ શક્તિ પૂજામાં પણ હાજરી આપી હતી. અભિનેતાના આ ખાસ અવસર પર હેન્ડસમ જોવા મળ્યો હતો.

4 / 8
જાહ્નવી કપૂરે અનંત અને રાધિકાના લગ્ન પહેલા યોજાયેલા દરેક ફંક્શનમાં હાજરી આપી છે. તે મહેંદી, ગરબા નાઇટ અને શિવ શક્તિ પૂજા માટે આ લુકમાં જોવા મળી હતી. જાહ્નવી સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો.

5 / 8
અનન્યા પાંડે અનંત-રાધિકા હલ્દી સેરેમનીમાં ચોલીમાં જોવા મળી હતી, જ્યારે શિવ શક્તિ પૂજામાં જાંબગી રંગના કપડા પહેર્યા હતા .

6 / 8
મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની શિવ શક્તિ પૂજા માટે એન્ટિલિયામાં જોવા મળી હતી. તેણીએ તેના સિમ્પલ લુકમાં ખુબ સુંદર લાગી રહી હતી.

7 / 8
અનંત-રાધિકાની શિવ શક્તિ પૂજામાં મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે જોવા મળ્યો હતો. જ્યાં બંનેએ પાપારાઝીની સામે ખૂબ પોઝ આપ્યા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ

જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું

મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ

છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે

બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ

Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ

મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ

કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">