AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને કરડતા તમામ મચ્છરો નર નહીં પણ માદા હોય છે, જાણો લોહી ચૂસવા પાછળનું ચોંકાવનારું કારણ !

મચ્છર કરડવાનું કારણ દરેક વખતે એકસરખું હોતું નથી. જાણો નર અને માદા મચ્છર વચ્ચેનો ફરક. માદા મચ્છર લોહી કેમ ચૂસે છે અને તેના કરડવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓનો ખતરો કેમ વધી શકે છે.

| Updated on: Jul 11, 2026 | 2:40 PM
Share
મચ્છરના પ્રકાર : મચ્છર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નર (Male) અને માદા (Female). બંને દેખાવમાં સરખા લાગે છે. પરંતુ તેમની ભૂમિકા અલગ હોય છે. (Image Source | iStock)

1 / 8
નર મચ્છર : નર મચ્છર સામાન્ય રીતે ફૂલનો રસ પીવે છે. તે માણસ કે પ્રાણીનું લોહી નથી ચૂસતો. તેથી તે ક્યારેય કરડે નહીં. (Image Source | iStock)

2 / 8
માદા મચ્છર : માદા મચ્છર માણસનું લોહી ચૂસે છે. સાથે તે ફૂલનો રસ પણ પીવે છે. (Image Source | iStock)

3 / 8
માદા મચ્છર કેમ કરડે છે : માદા મચ્છરને ઈંડા વિકસાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આ પ્રોટીન તેને લોહીમાંથી મળે છે. તેથી તે માણસને કરડે છે. (Image Source | iStock)

4 / 8
નર મચ્છર કેમ નથી કરડતો: નર મચ્છરને ઈંડા બનાવવાની જરૂર નથી. એટલે તેને લોહીની જરૂર નથી. તે માત્ર ફૂલનો રસ પીવે છે. તેથી તે કરડતો નહીં. તે કાન નજીક ગુન-ગુન કરે છે. (Image Source | iStock)

5 / 8
મચ્છર ક્યારે વધુ કરડે છે : મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રે વધુ સક્રિય હોય છે. ખાસ કરીને માદા મચ્છર આ સમયે વધુ કરડે છે. (Image Source | iStock)

6 / 8
આરોગ્ય પર અસર : માદા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી મચ્છરથી બચવું જરૂરી છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, મચ્છર સૌથી વધુ કયા લોકોને કરડે છે? ક્યાંક તમે પણ તો મચ્છરના પહેલા શિકાર નથી ને!

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે

g clip-path="url(#clip0_868_265)">