Photos : ફરહાન અખ્તરે શેર કર્યા પત્નિ શિબાની સાથેના ફોટોઝ, જોઇને તમે પણ કરશો વખાણ
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા. બંને ઘણા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં હતા. લગ્ન બાદ હવે બંનેએ ફોટો શેર કર્યા છે.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હાલમાં જ લગ્ન કર્યા છે. તેમના ચાહકો તેમના દ્વારા લગ્નના ફોટોઝ શેર કરવાની રાહ જોઇ રહ્યા હતા.
1 / 5
હવે આખરે ફરહાન અને શિબાનીએ લગ્નની તસવીરો શેર કરી છે.
2 / 5
ફોટો શેર કરતા ફરહાને લખ્યું કે, થોડા દિવસો પહેલા શિબાની અને મેં અમારું યુનિયન સેલિબ્રેટ કર્યું હતું અને અમે તે બધા લોકોના આભારી છીએ જેમણે તે દિવસે અમારી પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. જો કે, આ ફોટા શેર કર્યા વિના આ સેલિબ્રેશન અધૂરું હતું. અમારી સાઇડથી તમારા માટે પ્રેમ.
3 / 5
બીજી તરફ શિબાનીએ ફરહાન સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું, હાય પતિ.
4 / 5
ચાહકોની સાથે સેલેબ્સ પણ બંનેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો બંનેને અભિનંદન આપી રહ્યા છે.