06-08-2026

સૌથી વધુ  ટેસ્ટ મેચ  રમનાર ટીમો

ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ 148 વર્ષથી પણ  વધુ જૂનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ ટેસ્ટ રમનાર ટીમોમાં ઈંગ્લેન્ડ ટોચના  સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડ અત્યાર સુધી સૌથી વધુ કુલ  1097 ટેસ્ટ મેચ  રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા 882 ટેસ્ટ સાથે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત 599 ટેસ્ટ સાથે ત્રીજા સ્થાને છે અને ગાલેમાં 600મી  ટેસ્ટ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝ  596 ટેસ્ટ સાથે  ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાંચમાં ક્રમે ન્યૂઝીલેન્ડ છે જેણે 487 ટેસ્ટ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાન  471 ટેસ્ટ મેચ સાથે છઠ્ઠા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM