AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: 2026માં ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર? જાણો ક્યારે યોજાશે મહામુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા ચાહકો માટે ખાસ હોય છે. 2026માં બંને ટીમો ફરી એક વખત મેદાન પર ટકરાઈ શકે છે. જોકે, આ વખતે એક મોટો ફેરફાર જોવા મળશે. ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેચમાં રમતા જોવા નહીં મળે. જાણો સમગ્ર સમીકરણ.

| Updated on: Aug 06, 2026 | 8:59 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની રાહ ચાહકો હંમેશા જોતા હોય છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ન રમાતી હોવાથી મોટી ટુર્નામેન્ટમાં થતી ટક્કરનું મહત્વ વધી જાય છે.

1 / 5
2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં મુકાબલો થયો હતો, જે બાદ હવે બંને ટીમો એશિયન ગેમ્સ 2026માં પણ એકબીજા સામે રમી શકે છે.

2 / 5
જોકે, એશિયન ગેમ્સમાં ભારત તરફથી વિરાટ કોહલી અને રોહિત શર્મા જોવા નહીં મળે. બંને ખેલાડીઓએ 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

3 / 5
એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધો નોકઆઉટમાં પ્રવેશ મળ્યો છે. ભારત અને પાકિસ્તાન અલગ-અલગ હાફમાં હોવાથી બંને ટીમો સીધી ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે નહીં.

4 / 5
જો બંને ટીમો પોતાની સેમિફાઈનલ મેચ જીતી જશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. મેન્સ ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાશે. (PC:PTI/X)

5 / 5

અજીત અગરકર પહેલા આ સિલેક્ટરની થશે છુટ્ટી, BCCI સિલેકશન કમિટીમાં કરશે મોટો ફેરફાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">