AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદી ખરીદનારાઓ માટે ‘મોટા સમાચાર’, વૈશ્વિક બજારની અસરથી બંને ધાતુની કિંમતોમાં આવ્યો ‘ઉછાળો’

સોના-ચાંદીના બજારમાં ખરીદી કરવા વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. સર્રાફા બજારમાં સતત ચોથા દિવસે સોનાના ભાવમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં થઈ રહેલી હલચલ અને અમેરિકાથી આવેલા ખાસ સંકેતોને કારણે ભારતીય બજારમાં સોનું અને ચાંદી બંને નવી ઊંચાઈઓ તરફ વધી રહ્યા છે.

| Updated on: Aug 07, 2026 | 9:25 PM
Share
દિલ્હી સર્રાફા બજારમાં 7 ઓગસ્ટે સતત ચોથા દિવસે સોનામાં તેજી આવી. સોનું 200 રૂપિયા વધીને 1,54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. વિદેશી બજારમાં સોનામાં તેજીની અસર તેની સ્થાનિક કિંમતો પર પડી. જો કે, ચાંદીમાં સ્થિરતા રહી.

1 / 6
એમસીએક્સ (MCX) માં સાંજના કારોબારમાં ગોલ્ડ ફ્યુચર્સ અને સિલ્વર ફ્યુચર્સમાં સારી તેજી જોવા મળી. દિલ્હી સર્રાફા બજારમાં ચાંદીની કિંમત 2,34,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી.

2 / 6
લેમન માર્કેટ ડેસ્ક ના હેડ (રિચર્ચ) ગૌરવ ગર્ગે કહ્યું કે, જાન્યુઆરી પછી સોનામાં આ સૌથી વધુ તેજીવાળું અઠવાડિયું છે. સોનામાં તેજીના ઘણા કારણો છે. તેમણે કહ્યું કે, ડોલરમાં નરમાઈ છે અને ફુગાવામાં (ઇનફ્લેશન) થનારો વધારો અપેક્ષા કરતાં ઓછો રહી શકે છે.

3 / 6
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 2 ટકાની તેજી જોવા મળી. આનાથી તેનો ભાવ 4,325.43 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. ચાંદીમાં 4 ટકાની તેજી જોવા મળી, જેનાથી તેનો ભાવ 64.17 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો. સોના અને ચાંદીની કિંમતોમાં ક્રૂડ ઓઇલમાં નરમાઈનો પણ હાથ છે.

4 / 6
જો ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો નથી કરતું તો આની સોનાની કિંમતો પર સકારાત્મક (પોઝિટિવ) અસર પડશે. વ્યાજદર વધવાના માહોલમાં સોનાની ચમક ફીકી પડી જાય છે.

5 / 6
મધ્ય પૂર્વમાં જો તણાવ ઓછો થાય છે તો આની પણ ગોલ્ડની કિંમતો પર સકારાત્મક અસર પડશે. જો કે, અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીતની કોઈ શક્યતા બનતી દેખાતી નથી.

6 / 6

સતત 20મા મહિને ખરીદ્યું રેકોર્ડબ્રેક સોનું! અબજોનું ગોલ્ડ ખરીદીને આ દેશ આખરે કરે છે શું? આટલો મોટો ભંડાર ક્યાં રાખવામાં આવી રહ્યો છે?

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">