AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષથી વાંકી પીઠ રાખીને કામ કરવાથી થાય છે અસહ્ય દુખાવો, ‘TMKOC’ના બાઘાએ સીરિયલ ન છોડવા અંગે કર્યો મોટો ખુલાસો !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવનાર અભિનેતા તન્મય વેકરિયાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાની ભૂમિકા અને સેટ પરના વાતાવરણ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

| Updated on: Aug 07, 2026 | 1:36 PM
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલો અભિનેતા તન્મય વેકરિયા છેલ્લા પંદર વર્ષથી આ જ સીરીયલમાં કામ કરી રહ્યો છે. (Image Source | Instagram)

1 / 6
બાઘાના પાત્ર માટે તેને શૂટિંગ દરમિયાન કલાકો સુધી પીઠ વાંકીને ઊભા રહેવું પડે છે. તેના કારણે તેને પીઠના દુખાવાની ગંભીર સમસ્યા થાય છે. તેમ છતાં તેણે ક્યારેય આ સીરિયલ છોડવાનો વિચાર કર્યો નથી. (Image Source | Instagram)

2 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડી દીધી છે. જોકે, તન્મય 2011થી બાઘાની ભૂમિકામાં જ કામ કરી રહ્યો છે. તેણે આ ભૂમિકા છોડવાનું કે બીજું કંઈ કરવાનું વિચાર્યું પણ નથી. (Image Source | Instagram)

3 / 6
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આ અંગે વાત કરતાં તન્મયે કહ્યું, "મારા માટે કામ એટલે કામ. હું આવા વિચારોને મારા મનમાં આવવા જ દેતો નથી, કારણ કે જ્યારે હાથમાં કોઈ કામ ન હોય ત્યારે કેવી લાગણી થાય છે, તે હું સારી રીતે જાણું છું." (Image Source | Instagram)

4 / 6
તન્મયે જણાવ્યું કે બાઘાનું પાત્ર ભજવીને તેને ખૂબ આનંદ મળે છે. તેણે વધુમાં કહ્યું, "હું અહીં માત્ર કોમેડી જ નથી કરતો. છેલ્લા કેટલાક સમયથી સીરિયલમાં મારા ઘણા ભાવનાત્મક દૃશ્યો પણ ચાલી રહ્યા છે. સમગ્ર ટીમ અને કલાકારો મારા બીજા પરિવાર જેવા છે. હું સૌથી વધુ સમય તેમની સાથે જ પસાર કરું છું. અહીં દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે." (Image Source | Instagram)

5 / 6
સીરિયલને લઈને થતા વિવાદો વિશે વાત કરતાં તન્મયે કહ્યું, "પરિવારમાં નાના-મોટા મતભેદ થવા સ્વાભાવિક છે. પરંતુ દુર્ભાગ્યે ઈન્ટરનેટ અને મીડિયા તેને જરૂર કરતાં વધુ મહત્વ આપે છે. જો હું કોઈ દૃશ્ય સારી રીતે ન કરું અથવા મારા અભિનયમાં કોઈ ખામી હોય, તો એવી વાતો પણ અલગ જ રીતે ફેલાવવામાં આવે છે." (Image Source | Instagram)

6 / 6

આ પણ વાંચો, TMKOC : બબિતા કરતાં જેઠાલાલને મળે છે 204 % વધુ ફી ? જાણો અન્ય કલાકારો કેટલી લે છે સેલેરી

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

g clip-path="url(#clip0_868_265)">