AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં AC ચાલશે પણ બિલ આવશે ‘ઝીરો’? જાણો શું છે સરકારની આ જાદુઈ સ્કીમ!

શું તમે પણ ભારે વીજ બિલથી પરેશાન છો? દેશના 50 લાખથી વધુ ઘરોએ આ સરકારી સ્કીમથી બિલનું ટેન્શન ખતમ કરી દીધું છે. 300 યુનિટ ફ્રી વીજળી, ₹78,000ની સબસિડી અને વધારાની વીજળી વેચીને કમાણી કરવાનો આ મોકો હાથથી ન જવા દો!

| Updated on: Aug 06, 2026 | 5:37 PM
Share
કાળઝાળ ગરમી વચ્ચે એસી-કૂલર ચલાવવા છતાં લાખો લોકોનું વીજ બિલ 'ઝીરો' આવી રહ્યું છે, જેનું રહસ્ય 'પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના' છે.

1 / 10
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના 50.06 લાખથી વધુ ઘરોના છત પર સોલાર પેનલ લગાવીને તેમને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવવામાં આવી છે.

2 / 10
એકવાર સોલાર પેનલ લગાવ્યા પછી તેની આયુ લગભગ 25 વર્ષની હોય છે, એટલે કે એકવારનો ખર્ચ અને 25 વર્ષ સુધી મફત વીજળી.

3 / 10
ફેબ્રુઆરી 2024માં શરૂ થયેલી આ સ્કીમ દુનિયાનો સૌથી ઝડપી ક્લીન એનર્જી પ્રોગ્રામ બની ગઈ છે, જેમાં દર 6 દિવસે 1 લાખ નવા પરિવાર જોડાઈ રહ્યા છે.

4 / 10
માત્ર જુલાઈ 2026ના એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 5.06 લાખ પરિવારોએ પોતાના ઘરોમાં આ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવ્યા છે.

5 / 10
યોજના હેઠળ સરકાર છત પર સોલાર લગાવવા માટે DBT દ્વારા ડાયરેક્ટ રૂ. 78,000 સુધીની તગડી સબસિડી બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે.

6 / 10
સરકારે અત્યાર સુધીમાં રૂ. 28,024 કરોડથી વધુની રકમ સબસિડી રૂપે સીધી લોકોના ખાતામાં જમા કરાવી દીધી છે.

7 / 10
મફત વીજળી સિવાય 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી ગ્રીડને વેચીને રૂ.421કરોડની કમાણી કરી છે, એટલે કે સરેરાશ વાર્ષિક રૂ. 3,500ની નવી આવક.

8 / 10
તાજા આંકડા મુજબ આ સ્કીમના કારણે દેશના 19 લાખથી વધુ પરિવારોનું મહિને વીજ બિલ બિલકુલ શૂન્ય (Zero) થઈ ગયું છે.

9 / 10
આ યોજનાથી દેશભરમાં 34,219થી વધુ નોંધાયેલા વેન્ડર્સનો મોટો ઇકોસિસ્ટમ તૈયાર થયો છે, જેનાથી હજારો લોકોને રોજગારી મળી રહી છે.

10 / 10

ગોલ્ડ માર્કેટમાં શાંતિ કે મોટા તોફાન પહેલાનો સન્નાટો? શું સોનું અચાનક સસ્તું થવાનું છે? જાણી લો માર્કેટના મોટા સંકેત

Follow Us
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત

સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video

ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

g clip-path="url(#clip0_868_265)">