AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક્ટિંગ મામલે પતિ-પત્ની એકબીજાને આપે છે ટકકર, આવો છે મુંબઈમાં જન્મેલી જ્યોતિકાનો પરિવાર

મુંબઈમાં જન્મેલી જ્યોતિકાએ કન્નડ, મલયાલમ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.સુર્યા અને જ્યોતિકાએ પહેલીવાર 1999માં આવેલી ફિલ્મ 'પૂવેલમ કેટ્ટુપ્પર'માં સ્ક્રીન શેર કરી હતી. આજે બંને 2 બાળકોના માતા-પિતા છે. તો જ્યોતિકાનો પરિવાર જુઓ.

| Updated on: Aug 07, 2026 | 7:10 AM
Share
 જ્યોતિકા સરવનન એક ભારતીય અભિનેત્રી અને નિર્માતા છે જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, પાંચ ફિલ્મફેર પુરસ્કારો દક્ષિણ, 6 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો (ચાર વખત શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર માટેનો રેકોર્ડ) મળ્યા છે.

1 / 11
 જ્યોતિકાએ ભલે બોલીવુડમાં પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હોય, પરંતુ તે સાઉથમાં વધુ લોકપ્રિય છે. જ્યોતિકાનો ઉલ્લેખ ઘણીવાર એવી અભિનેત્રીઓમાં થાય છે જે પોતાની ફિલ્મના જ કલાકારના પ્રેમમાં પડી ગઈ હોય.

2 / 11
જ્યોતિકાનો જન્મ 18 ઓક્ટોબર1978ના રોજ એક પંજાબી હિન્દુ પિતા અને મહારાષ્ટ્રીયન માતાને ત્યાં થયો હતો. તેના પિતા ચંદર સદાનાહ છે, જે એક ફિલ્મ નિર્માતા છે અને તેની માતા સીમા સદાનાહ છે. અભિનેત્રી નગમા તેની સાવકી બહેન છે.

3 / 11
જ્યોતિકાને એક બહેન રોશિની (જન્મ રાધિકા) અને એક ભાઈ સૂરજ પણ છે, જે પ્રિયદર્શન માટે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરે છે. જ્યોતિ એક ફિલ્મી પરિવારમાંથી આવે છે.

4 / 11
જ્યોતિકાએ 11 સપ્ટેમ્બર 2006ના રોજ ચેન્નાઈમાં અભિનેતા સુર્યા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતી તેમની પહેલી ફિલ્મ પૂવેલ્લમ કેટ્ટુપ્પરના સેટ પર મળ્યા હતા, અને આખરે ડેટિંગ શરૂ કર્યું હતું.

5 / 11
 જ્યોતિકા અને સૂર્યાને બે બાળકો છે. એક પુત્રી (દિયા. જન્મ 2007) અને એક પુત્ર (દેવ જન્મ 2010)માં થયો છે. બાળકોના નામે કંપની બનાવી છે.જ્યોતિકાએ 1998ની હિન્દી ફિલ્મ ડોલી સજકે રખનાથી અભિનયની શરૂઆત કરી હતી.

6 / 11
જ્યોતિકા 2D એન્ટરટેઈનમેન્ટ નામની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધરાવે છે, જેની સ્થાપના તેમના પતિ અને અભિનેતા સુર્યા દ્વારા કરવામાં આવી છે.

7 / 11
આ કંપનીનું નામ સુર્યાના બાળકો દિયા અને દેવના શરૂઆતના અક્ષર પરથી રાખવામાં આવ્યું હતું.આ કંપનીની સ્થાપના 2013માં થઈ હતી.

8 / 11
જ્યોતિકાને તમિલ સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે, અને તેને શ્રેષ્ઠ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેને દક્ષિણ ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ તમિલ અભિનેત્રી માટે 16 નોમિનેશન સાથે સૌથી વધુ નોમિનેશન મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

9 / 11
સુર્યા, જે તેના ચાહકોમાં "સિંઘમ" તરીકે જાણીતા છે,

10 / 11
તે તમિલ સિનેમામાં એક જાણીતું નામ છે. સુર્યા ફક્ત સાઉથમાં જ નહીં પરંતુ દેશભરમાં તેની એક્ટંગ માટે લોકપ્રિય છે. પરંતુ તેની પત્ની પણ ઓછી નથી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ

g clip-path="url(#clip0_868_265)">