AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ જોવા નહીં આપવો પડે એક પણ રૂપિયો, સ્ટેડિયમમાં મફતમાં જોઈ શકશો મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. નવ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ રમવા જઈ રહેલી ટીમ ઈન્ડિયાને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડે દર્શકો માટે મોટી જાહેરાત કરી છે. હવે ચાહકો બંને ટેસ્ટ મેચનો સ્ટેડિયમમાં મફતમાં આનંદ માણી શકશે.

| Updated on: Aug 07, 2026 | 6:58 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે.

1 / 5
ટીમ ઈન્ડિયા નવ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ મેચ રમવા પરત ફરી છે. આ કારણે બંને દેશોના ક્રિકેટ ચાહકોમાં શ્રેણીને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2 / 5
ચાહકોનો ઉત્સાહ વધારવા માટે શ્રીલંકા ક્રિકેટ (SLC)એ બંને ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમમાં પ્રવેશ મફત રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે દર્શકોએ મેચ જોવા માટે કોઈ ટિકિટ ખરીદવી પડશે નહીં.

3 / 5
SLCનો આ નિર્ણય ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બંને ટેસ્ટમાં વધુમાં વધુ દર્શકો હાજર રહે તેવો બોર્ડનો પ્રયાસ છે.

4 / 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ભારત હાલમાં 48.15 ટકા પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે, જ્યારે શ્રીલંકા 41.67 ટકા સાથે છઠ્ઠા સ્થાને છે. (PC:PTI/X)

5 / 5

Ajinkya Rahane: નિવૃત્તિ બાદ ફરી મેદાનમાં અજિંક્ય રહાણે, આ વિદેશી T20 લીગમાં બતાવશે તાકાત

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">