06 August 2026
ચોમાસાની ઋતુમાં કઈ શાકભાજી ખાવી જોઈએ?
Photo Credit - iStock
દૂધી ચોમાસાની ઋતુ માટે શ્રેષ્ઠ શાકભાજીમાંની એક છે.
તેમાં પાણીનું પ્રમાણ વધુ અને કેલરી ઓછી હોય છે.
દૂધી પચવામાં હલકી હોય છે.
કારેલામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે.
તે ચેપને રોકવામાં મદદ કરે છે, લોહીને શુદ્ધ કરે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કારેલા મદદરૂપ છે.
કોળામાં વિટામિન A, C અને E હોય છે.
તેમજ તેમાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે.
કોળાનું શાક શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તુરીયા પચવામાં સરળ હોય છે.
નિષ્ણાતોના મતે, તુરીયા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ચોમાસાની ઋતુ દરમિયાન પેટની સમસ્યાઓને તુરીયા દૂર રાખે છે.
પરવળમાં એન્ટીઑકિસડન્ટ હોય છે.
પરવળ ચોમાસાની ઋતુ દરમિયાન મોસમી તાવ, શરદી, ઉધરસ અને પેટના ચેપને રોકવામાં મદદ કરે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
ખોરાકમાં ખાંડ ઓછી કરવાના 10 અદભૂત ફાયદા જાણો !
તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો