AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 2,35,524 શેરહોલ્ડર ધરાવતી આ ભારતીય ટેક્નોલોજી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, શેરમાં આવી શકે તેજી, જાણો વિગત

તાજેતરમાં એક અગ્રણી ભારતીય ટેક્નોલોજી કંપનીને આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોટો લાંબા ગાળાનો ઓર્ડર મળ્યો છે, જેને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા કરારની સાથે કંપનીના બિઝનેસ વિસ્તરણ અને ભવિષ્યની વૃદ્ધિની સંભાવનાઓ પર બજારની નજર કેન્દ્રિત થઈ છે.

| Updated on: Aug 06, 2026 | 4:48 PM
Share
સ્ટરલાઇટ ટેક્નોલોજીઝ લિમિટેડ (STL)ને એક અગ્રણી આંતરરાષ્ટ્રીય ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરફથી હાઇ ડેન્સિટી ઓપ્ટિકલ ફાઇબર કેબલ સપ્લાય માટે લાંબા ગાળાનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર આ સપ્લાય એગ્રીમેન્ટ આગામી ત્રણ કેલેન્ડર વર્ષ એટલે કે CY27થી CY29 દરમિયાન અમલમાં મૂકવામાં આવશે. આ ઓર્ડરની અંદાજિત કિંમત લગભગ 210 મિલિયન અમેરિકન ડોલર છે, જે કંપનીના ઓપ્ટિકલ ફાઇબર બિઝનેસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

1 / 6
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આ ઓર્ડર આંતરરાષ્ટ્રીય ગ્રાહક તરફથી મળ્યો છે અને તે હાઇ ડેન્સિટી ઓપ્ટિકલ ફાઇબર કેબલના લાંબા ગાળાના સપ્લાય કરાર હેઠળ પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત, આ ઓર્ડર આપનાર કંપની સાથે પ્રમોટર ગ્રુપનો કોઈ હિતસંબંધ નથી અને આ વ્યવહાર સંબંધિત પક્ષ (Related Party Transaction) હેઠળ આવતો નથી. આ નવા ઓર્ડરથી સ્ટરલાઇટ ટેક્નોલોજીઝની વૈશ્વિક બજારમાં હાજરી વધુ મજબૂત બનવાની સાથે આગામી વર્ષોમાં કંપનીના વ્યવસાયને પણ વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

2 / 6
સ્ટરલાઇટ ટેક્નોલોજીઝ લિમિટેડ (Sterlite Technologies Ltd) છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોમાં ચર્ચાનો વિષય બની રહી છે. કંપનીનો શેર ભાવ લગભગ ₹665ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે તેનું માર્કેટ કેપ લગભગ ₹34,175 કરોડ દર્શાવવામાં આવ્યું છે. કંપની ઓપ્ટિકલ ફાઇબર, ડિજિટલ નેટવર્ક અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કાર્યરત હોવાથી ભારત સહિત વૈશ્વિક બજારમાં તેની નોંધપાત્ર હાજરી છે. તાજેતરમાં શેરમાં જોવા મળેલી તેજી બાદ રોકાણકારો હવે કંપનીના આગામી વિકાસ અને નવા ઓર્ડર્સ પર ખાસ નજર રાખી રહ્યા છે.

3 / 6
આંકડાઓ પર નજર કરીએ તો કંપનીનો સ્ટોક P/E આશરે 145 છે, જ્યારે બુક વેલ્યૂ ₹46.5 દર્શાવવામાં આવી છે. ROCE 7.65% અને ROE 1.24% છે, જે કંપનીની વર્તમાન નફાકારકતાની ઝલક આપે છે. કંપની પર લગભગ ₹1,942 કરોડનું દેવું છે, જ્યારે રિઝર્વ્સ લગભગ ₹2,170 કરોડ છે. કંપનીએ અત્યાર સુધી ડિવિડન્ડ જાહેર કર્યો નથી, પરંતુ લાંબા ગાળાના બિઝનેસ વિસ્તરણ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વધતી તકોને કારણે રોકાણકારો તેના ભવિષ્યના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

4 / 6
શેરબજારમાં કોઈપણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં માત્ર શેરના ભાવને નહીં, પરંતુ તેના ફંડામેન્ટલ્સ, નાણાકીય સ્થિતિ, ઓર્ડર બુક, નફાકારકતા અને ભવિષ્યની વૃદ્ધિની સંભાવનાઓનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. સ્ટરલાઇટ ટેક્નોલોજીઝ જેવા ટેક્નોલોજી આધારિત બિઝનેસમાં લાંબા ગાળાની તકો હોઈ શકે છે.

5 / 6
દરેક રોકાણમાં જોખમ પણ રહેલું હોય છે. તેથી કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં પોતાનું સંશોધન કરો અથવા કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. ( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે.)

6 / 6

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">