07-08-2026

ટીમ ઈન્ડિયાના અમિતાભ બચ્ચન રાજપાલ યાદવ   

ટીમ ઈન્ડિયા ખેલાડીઓ તેમની રમતની સાથે તેમની હાઈટ (ઊંચાઈ) ને લઈને પણ ચર્ચામાં રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ક્રિકેટ ટીમમાં અનેક ખેલાડીઓ એવા છે જેમની હાઈટ સામાન્ય ખેલાડીઓ કરતાં વધુ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓની ઊંચાઈ સામાન્ય ખેલાડીઓ કરતા ઓછી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લાંબા ખેલાડીઓમાં ઈશાંત શર્મા, શિવમ દુબે, ગુરનુર બ્રાર, પંકજ સિંહ, રાહુલ શર્મા, અબે કુરુવિલા જેવા નામ સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ બધામાં સૌથી લાંબો ખેલાડી છે  અબે કુરુવિલા  જેની હાઇટ  6 ફૂટ સાઢા 6 ઇંચ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ખેલાડીઓમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, પાર્થિવ પટેલ,  ગુંડપ્પા વિશ્વનાથ જેવા નામ સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ બધામાં સૌથી ઠીંગણા ખેલાડી છે ગુંડપ્પા વિશ્વનાથ જેમની હાઇટ   5 ફૂટ 3 ઇંચ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એટલે કે  અબે કુરુવિલા  ટીમ ઈન્ડિયાના અમિતાભ બચ્ચન અને ગુંડપ્પા વિશ્વનાથ  રાજપાલ યાદવ છે એમ કહી શકાય

Pic Credit - PTI/GETTY/INSTAGRAM