AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ઓગસ્ટે ગજકેસરી-ચતુર્ગ્રહી યોગનો મહાસંયોગ! આ રાશિના જાતકોને અચાનક થશે ‘ધન લાભ’, ‘પ્રમોશન’ અને વિદેશ પ્રવાસના પણ ખૂલશે ‘દ્વાર’

જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વખતે 11 ઓગસ્ટે શ્રાવણ શિવરાત્રિના પવિત્ર દિવસે કર્ક રાશિમાં ગજકેસરી અને ચતુર્ગ્રહી યોગનો અદભુત સંયોગ રચાઈ રહ્યો છે. ગ્રહોના આ ખાસ પરિવર્તનથી કેટલીક રાશિઓ પર મહાદેવ અને લક્ષ્મીજીની કૃપા વરસવાની છે.

| Updated on: Aug 07, 2026 | 8:04 PM
Share
વૈદિક જ્યોતિષમાં ગજકેસરી યોગને અત્યંત શુભ યોગ માનવામાં આવે છે. આ યોગ ગુરુ અને ચંદ્રની યુતિથી બને છે. 11 ઓગસ્ટે કર્ક રાશિમાં ગજકેસરી યોગ તો બની જ રહ્યો છે, તેની સાથે ચતુર્ગ્રહી યોગનું પણ નિર્માણ થશે.

1 / 5
આ દિવસે શુક્ર પણ પોતાનું નક્ષત્ર બદલી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ દિવસે શ્રાવણ શિવરાત્રી પણ છે અને એવામાં ગજકેસરી યોગનું બનવું 3 રાશિના જાતકોને ખૂબ લાભ આપી શકે છે.

2 / 5
ગજકેસરી રાજયોગ 'કર્ક રાશિ' માટે ઘણી રીતે ખાસ હોઈ શકે છે. આ દરમિયાન તમને કોઈ શુભ સમાચાર મળવાની આશા છે. નોકરિયાત વર્ગને મોટી સફળતા મળી શકે છે. આ સાથે જ પ્રમોશનના એંધાણ દેખાઈ રહ્યા છે અને બોનસના યોગ પણ બની રહ્યા છે. બિઝનેસ કરનારાઓ માટે પણ આ યોગ શુભ સાબિત થશે. આ દરમિયાન તમને કોઈ મોટી ડીલ મળી શકે છે. ઓફિસ તરફથી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.

3 / 5
કન્યા રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગ અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત રહેશે અને લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં બોસની પ્રશંસા મેળવશો. પ્રમોશનના શુભ યોગ બની રહ્યા છે. બિઝનેસમાં પણ બમ્પર લાભ મળવાની આશા છે. કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. પૂર્વજોની સંપત્તિથી લાભ મળવાના સંકેત છે. ભાગીદારીના કામોમાં જોરદાર લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે.

4 / 5
મીન રાશિના લોકો માટે ગજકેસરી યોગ વરદાન સાબિત થશે. નોકરીમાં લાભ મળશે અને મનગમતી ઈચ્છા પૂરી થશે. ધન લાભના પણ શુભ યોગ બની રહ્યા છે. માન-સન્માનમાં વધારો થશે અને પરિવાર સાથે સારો સમય વિતશે. આ રાશિના શિક્ષકો અને લેખકો માટે ગજકેસરી યોગ વિશેષ રૂપે લાભદાયી સાબિત થઈ શકે છે. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ પૂરું થઈ શકે છે. રોકાણ માટે સમય શુભ છે.

5 / 5

Shani Sade Sati: શનિની સાડાસાતી દરેક માટે અશુભ નથી, આ રાશિના લોકોનું બદલાઈ શકે છે ભાગ્ય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">