AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 વર્ષની ઉંમરે નિવૃત્તિ… એવું શું થયું કે આ યુવા ક્રિકેટરે આટલી નાની વયે અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ઓક્ટોબર 2024 ની વાત છે જ્યારે યુવા ફાસ્ટ બોલરે 23 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈએ કલ્પના પણ કરી ન હતી કે બે વર્ષમાં બધું બદલાઈ જશે. આ ખેલાડીઅ માત્ર 25 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી હતી. આટલી નાની ઉંમરે આ યુવા ખેલાડીએ કેમ નિવૃત્તિ લીધી, ચાલો જાણીએ.

| Updated on: Aug 06, 2026 | 9:57 PM
Share
ઇંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર જોન ટર્નરે માત્ર 25 વર્ષની ઉંમરે તમામ પ્રકારના પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

1 / 5
ટર્નરે 6 ઓગસ્ટના રોજ તેની નિવૃત્તિની જાહેરાત પાછળનું કારણ જાહેર કર્યું હતું. સતત ઈજાની સમસ્યાને કારણે ટર્નરે આ નિર્ણય લીધો હતો. ખાસ કરીને જૂન 2025થી ગંભીર સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તે છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર હતો.

2 / 5
બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએટ થયેલા ટર્નરે કહ્યું કે આ નિર્ણય સરળ ન હતો પરંતુ તે તેના માટે યોગ્ય હતો અને હવે તે જીવનની નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે.

3 / 5
દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ઉછરેલા જોન ટર્નરને તેની બ્રિટિશ માતાનો ફાયદો થયો, જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ પણ હતો અને 2021 થી, તે ઇંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટ ટીમનો ભાગ છે, જ્યાં તે હેમ્પશાયર કાઉન્ટી માટે રમે છે.

4 / 5
ટર્નરે લગભગ બે વર્ષ પહેલા ઓક્ટોબર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 2 વનડેમાં  બે વિકેટ અને 2 T20માં 1 વિકેટ લીધી હતી. ટર્નરે હોક્સ માટે તમામ ફોર્મેટમાં 53 મેચમાં 97 વિકેટ લીધી હતી. (PC: Getty Images)

5 / 5

IND vs SL: ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી, ગાલેમાં ફટકારી ચૂક્યો છે અનેક સદી

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">