AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવામાં ઉડતા પ્લેન કે હેલિકોપ્ટરનું ચાલાન કપાય છે ? શું હોય છે નિયમો- જાણો

જેમ જમીન પરના વાહનોને નિયમ ભંગ બદલ ચાલાન કપાય છે અને દંડ ભરવો પડે છે તેવી રીતે શું હવામાં ઉડાન દરમિયાન પણ ચાલાન કપાય છે? શું હોય છે નિયમો-- આવો જાણીએ

| Updated on: Aug 06, 2026 | 9:37 PM
Share
 દરેક દેશમાં જેમ માર્ગ સલામતી માટેના વાહનો ચલાવવા માટેના નિયમો હોય છે તેમ હવામાં પ્લેન, પ્રાઈવેટ જેટ કે હેલિકોપ્ટર ઉડાડવા માટેના પણ કડક નિયમો હોય છે.

1 / 10
જેમ વાહન ચલાવવાના નિયમો ભંગ કરવા બદલ મેમો ભરવો પડે છે અને ચાલાન કપાય છે તેમ હવામાં પણ નિયમ ભંગ બદલ ચાલાન કપાય છે અને તગડો ફાઈન ભરવો પડે છે.

2 / 10
ભારતમાં હવાઈ યાત્રિકોની સુરક્ષા માટે હવાઈ જહાજ અને હેલિકોપ્ટર ઉડાડવા માટેના કડક નિયમો છે. જે  DGCA બનાવે છે.

3 / 10
 હવાઈ યાત્રા માટેના નિયમ ભંગને DGCA મુખ્યત્વે લેવલ-1 અને લેવલ-2 એમ બે કેટેગરીમાં વહેંચે છે. લેવલ-1 સૌથી ગંભીર પ્રકારની ફાઈન્ડિંગ માનવામાં આવે છે.

4 / 10
જેમ કે ATC ને યોગ્ય સમયે ઈન્ફોર્મ ન કરવુ, ATC ના કોઈ ઈનપુટને યોગ્ય રીતે ફોલો ન કરવુ, પાયલટ દારુ પી ને પ્લેનમાં ચડી ગયો.. આ તમામ બાબતો લેવલ-1 ફાઈન્ડીંગ્સમાં આવે છે.

5 / 10
આના માટે ભારીભરખમ દંડ (ચાલાન) ભરવો પડે છે. દંડની રકમ 5-10 લાખથી શરૂ થાય છે અને 1 કરોડ સુધીનુ ચાલાન હોય છે.

6 / 10
હવામાં કોઈ ખુરાફાત (કરામત) કરવાનો કોઈ મેમો મળે છે?

7 / 10
DGCA તમામ રેકોર્ડ રાખે છે. જેમા ફ્લાઈડ ડેટા રેકોર્ડર (FDR), કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) જે તમારી દરેક હરકતોને ટ્રેક કરી રહી છે.

8 / 10
માનો કે પાયલટ પ્રાઈવેટ જેટ ઉડાવી રહ્યો છે, પાછળ 10 લોકો સવાર છે. ત્યારે પાયલટ કોકપિટ ખોલીને કોઈ સન્માનિત વ્યક્તિને બોલાવીને કહે કે આવો સર અહીં આવીને બેસો અને ઉડાનની મજા માણો. આ મોટો ક્રાઈમ છે. આવુ નથી કરી શકાતુ.

9 / 10
 જે કોઈ પાયલટ આવુ કરે છે તેને મોટી સજા મળી શકે છે. તેનુ લાયસન્સ રદ થઈ શકે, સસ્પેન્ડ થઈ શકે છે.

10 / 10

પાકિસ્તાનમાં ફરી વાગી રહ્યા છે તખ્તાપલટના ભણકારા…મુનીર બની શકે છે રાષ્ટ્રપતિ અને ‘ટ્રોફી ચોર’ મોહસીન નક્વી હાઈબ્રિડ PM- વાંચો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">