AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Care : ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે અપનાવો આ 5 સરળ ટીપ્સ, બીમારીઓથી રહેશે દૂર !

ચોમાસાની ઋતુમાં ચેપજન્ય રોગો, પાચન સંબંધિત સમસ્યાઓ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો સ્વચ્છતા અને લાઇફસ્ટાઇલમાં કેટલીક સારી આદતો અપનાવવામાં આવે તો વરસાદી મોસમમાં થતી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

| Updated on: Jul 28, 2026 | 3:29 PM
Share
ચોમાસાની ઋતુમાં ચેપજન્ય રોગો, પાચન સંબંધિત સમસ્યાઓ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી જાય છે. ચોમાસામાં પાણી અને વાસી ખોરાકથી ફેલાતી બીમારીઓનું જોખમ વધુ રહે છે. તેથી હંમેશા શુદ્ધ અથવા હુંફાળું પાણી પીવાનું રાખો. (Image Source | iStock)

1 / 7
લાંબા સમય સુધી ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. હંમેશા તાજું અને ઘરનું બનાવેલું ભોજન લેવું જરૂરી છે. વાસી ખોરાકથી દૂર રહો. ફળ અને શાકભાજીને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવું જોઈએ. (Image Source | iStock)

2 / 7
ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. તેના માટે વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. (Image Source | iStock)

3 / 7
હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક જેમ કે સૂપ, ખીચડી અને તાજા શાકભાજીથી બનેલી વાનગીઓ ખાવી જોઈએ. તળેલા ખોરાક અને ઠંડા પીણાંથી દૂર રહેવું. (Image Source | iStock)

4 / 7
ચોમાસામાં તરસ ઓછી લાગતી હોવા છતાં દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે. પૂરતો આરામ કરો, તણાવ ઓછો રાખો અને ઘરની અંદર કરી શકાય તેવી કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ ચાલુ રાખવી. (Image Source | iStock)

5 / 7
ચોમાસામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. જમતા પહેલાં અને બહારથી ઘરે આવ્યા પછી સાબુથી હાથ ધોવા જોઈએ. જો સાબુ ઉપલબ્ધ ન હોય તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, સસ્તામાં કરવો છે હવાઈ પ્રવાસ ? ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે અપનાવો આ 5 ટ્રિક્સ, બજેટમાં થશે મોટી બચત !

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video

સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ

દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video

5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video

ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી

બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી

સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા

સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

g clip-path="url(#clip0_868_265)">