(Credit Image : instagram)

28    : July

સારાંશ જૈનનું ક્રિકેટ કરિયર જુઓ

11 વર્ષની મહેનત બાદ ટીમમાં સ્થાન મળ્યું

ભારતીય ટીમ

(Credit Image :  instagram)

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે

ટેસ્ટ ટીમ

(Credit Image :  instagram)

સારાંશ જૈનને ભારતની ટેસ્ટ ટીમમાં તક મળી

સારાંશ જૈન

(Credit Image :  instagram)

સારાંશ ડાબા હાથનો બેટ્સમેન હોવા ઉપરાંત એક ઓફ સ્પિનર ​છે

ઓલરાઉન્ડર

(Credit Image :  instagram)

સારાંશ જૈને ફર્સ્ટ ક્લાસ કરિયર  54 મેચ રમી છે

કરિયર

(Credit Image :  instagram)

2223 રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે

વિકેટ

(Credit Image :  instagram)

સારાંશ જૈનના પિતા સુબોધ જૈન પણ ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યા છે

પિતા

(Credit Image :  instagram)

સારાંશ જૈનનો જન્મ 31 માર્ચ 1993ના રોજ મધ્યપ્રદેશમાં થયો છે.

જન્મ

(Credit Image :  instagram)

સારાંશ જૈનનું ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે

ઘરેલું ક્રિકેટ

(Credit Image :  instagram)