AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack : સાંજે 7 વાગ્યા પછીની આ બેડ હેબિટ વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

હાર્ટને સ્વસ્થ રાખવા માટે સારી આદતો અપનાવવી જોઈએ. સાંજ પછીની લાઇફસ્ટાઇલ પણ સ્વાસ્થ માટે મહત્વપૂર્ણ હોય છે. સમયસર હળવું ભોજન, તણાવમુક્ત વાતાવરણ અને સારી ઊંઘ હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

| Updated on: May 31, 2026 | 12:01 PM
Share
હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે સારી લાઇફસ્ટાઇલ અને યોગ્ય ડાયટનું મહત્વ વારંવાર જણાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે સાંજે 7 વાગ્યા પછીની કેટલીક ખરાબ આદતો તેમની તમામ હેલ્ધી ડાયટ અને ફિટનેસ પર નકારાત્મક અસર કરી શકે છે.

1 / 6
જો તમે આખા દિવસ પછી રાત્રે સૌથી ભારે ભોજન લેતા હોય તો આ આદત તમારા હૃદય અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

2 / 6
મોટાભાગે લોકોને કામ કર્યા પછી સાંજે કોફી પીવાની આદત હોય છે. પરંતુ કોફીમાં કેફીન હોય છે તે નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી શકે છે. તેનાથી હૃદયના ધબકારા પણ વધી શકે છે સાથે તે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

3 / 6
રાત્રિભોજન પછી મોડી રાત્રે નાસ્તામાં ચિપ્સ, મીઠાઈઓ અને પ્રોસેસ્ડ ખોરાક જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી નહીં. આ શરીરમાં શુગરના સ્તરને વધારી શકે છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે.

4 / 6
કામ કર્યા પછી કામનો સ્ટ્રેસ રાખવો નહીં. સ્ટ્રેસ અને કામના અસંખ્ય કૉલ્સ લોકોના રોજિંદા દિનચર્યાનો ભાગ બની ગયો છે. સતત કામના કૉલ્સ અને કામનો સ્ટ્રેસ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Health Tips : ગટ હેલ્થ ખરાબ હોય તો વધી શકે છે હેર ફોલની સમસ્યા? જાણો શું કહે છે નિષ્ણાતો

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

g clip-path="url(#clip0_868_265)">