Gujarati News Photo gallery Gujarat maharashtra breaking news bhilad valsad train accident virar bharuch memu train derailed disrupting mumbai ahmedabad railway route
Breaking News : વલસાડના ભિલાડ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી! વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો, મુંબઈ-અમદાવાદ રૂટ ખોરવાયો
ગુજરાતના વલસાડ જિલ્લામાં ભીલાડ રેલ્વે સ્ટેશન પાસે વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી જતાં મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન ખોરવાઈ છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
Share

સૂત્રો અનુસાર, વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેન ભીલાડ સ્ટેશન પહોંચી ત્યારે અકસ્માતની ઘટના બની. (Image Source | X)
1 / 6

ડ્રાઈવરે કોચ પાટા પરથી ઉતરી ગયો હોવાનું જાણતાં જ તેણે સાવચેતી રાખીને ટ્રેન રોકી દીધી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. (Image Source | X)
2 / 6

અકસ્માતની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. (Image Source | X)
3 / 6

પાટા પરથી ઉતરેલા ડબ્બાને ફરી પાટા પર લાવવાની અને રેલવે ટ્રાફિકને સામાન્ય કરવાની કામગીરી ચાલી રહી છે. (Image Source | X)
4 / 6

આ અકસ્માતના કારણે મુંબઈથી ગુજરાત અને અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનોના સમયપત્રક પર અસર પડી છે અને ઘણી ટ્રેનો મોડેથી ચાલી રહી છે.
5 / 6

અમદાવાદ-મુંબઈ ટ્રેનોનું સમયપત્રક નિયમિત છે. આ રૂટ પર ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. (Image Source | X)
6 / 6
આ પણ વાંચો, Rules Change for August : 1 ઓગસ્ટથી LPGના ભાવથી લઈને ITR અને બેંકિંગ સુધી બદલાશે અનેક નિયમો, સામાન્ય માણસ પર સીધી અસર
Related Photo Gallery
શું તમારા હાથ પગ પણ અચાનક ધ્રૂજવા લાગે છે, કારણ જાણો
ગુજરાતમાં એક જ મહિનામાં સોનું થયું ₹17,350 થી સસ્તું !
Vastu Tips : ડાઇનિંગ રૂમમાં અરીસો લગાવવાથી વધશે સમૃદ્ધિ?
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓના ઘરમાં આ 6 વસ્તુઓ હોવી જ જોઈએ
ભારતમાં GTA 6 લોન્ચ, જાણો કિંમત, ડાઉનલોડ સાઇઝ અને કયા ડિવાઇસમાં રમાશે
નોકરીમાંથી નિવૃત્ત થયા પછી PFના પૈસા એકસાથે નહીં મળે? EPFOનો નવો પ્લાન
પુરુષોના મહત્વપૂર્ણ અધિકારો વિશે જાણો
સોનું એક્સચેન્જ કરાવવું કે નવી ડિઝાઇન બનાવડાવવી? જાણો ક્યાં થશે ફાયદો!
ChatGPT માં આવ્યા નવા સેફ્ટી ફીચર્સ!
પૂરી લોન ચૂકવી દીધા પછી પણ બેંક ધક્કા ખવડાવી રહી છે? જાણો તમારા અધિકાર
પિતાથી લઈને પતિ સુધી, ભાઈથી લઈને મિત્રોને મેન્સ ડે પર આ ગિફ્ટ આપો
સોનું સતત થઈ રહ્યું છે સસ્તું! 24 કેરેટનો ભાવ 1.33 લાખ પર પહોચ્યોં
નાની ઉંમરમાં જ ઘરડા દેખાવા લાગ્યા છે પુરુષો? જાણો 5 કારણો
જાસૂદના ફૂલથી વાળની સંભાળ! જાણો ઉપયોગની 5 સરળ રીતો
Dev Deepawali 2026: દેવ દિવાળીના દિવસે ઘરના આ 5 જગ્યાએ દીવો પ્રગટાવો
81 વર્ષીય ટીનુ આનંદનો પરિવાર જુઓ
આજે નવા સોદાથી થશે ફાયદો કે ખુલશે આવકના નવા સ્ત્રોત?
મોઢા અને જીભના ચાંદા મટાડવાના 5 સરળ અને અસરકારક ઘરેલું ઉપાય
ઘરે જ શુદ્ધ તલનું તેલ કેવી રીતે કાઢવું? જાણો સૌથી સરળ અને દેશી રીત
IPLમાંથી નિવૃત્તિ બાદ ધોની પાસે છે 7 રસ્તા, હવે માહી શું કરશે?
શિયાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લીલા વટાણાનો હલવો
ચહલનો ચમત્કાર, T20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
બાથરૂમની ટાઇલ્સ પર જામેલા સફેદ ડાઘ સાફ કરવાના 5 સરળ ઉપાય
આગામી મહિનાઓમાં સોના-ચાંદીના ભાવ કઈ તરફ જશે?
ટોલ પાર કરતા જ આવશે SMS, નહીં તો કપાશે ₹10,000 નો દંડ!
કેટલાક પેન્શનરોને 497% DR, જ્યારે અન્યને માત્ર 63% જ કેમ મળે છે?
Pineapple Pickle Recipe : તેલ વગર બનાવો અનાનસનું ચટપટું અથાણું
રોકાણકારો માટે 'મોટી તક'! ₹4842 ની ઊંચાઈ સર કરી શકે છે આ 'Stock'
આઈસ્ક્રીમ ખાઓ છો કે ફ્રોઝન ડેઝર્ટ? બંને વચ્ચે છે મોટો તફાવત
શિયાળામાં મની પ્લાન્ટને સૂકાતો અટકાવવો છે ?
યાત્રીગણ કૃપયા ધ્યાન દે, શું ટ્રેનની ટિકિટ બીજા કોઈને આપી શકો
અમદાવાદમાં સોનું થયું સસ્તું! 24, 22 અને 18 કેરેટના ભાવમાં ઘટાડો
બિઝનેસ સાયકલ ફંડ્સે રોકાણકારોને કર્યા માલામાલ!
ગુજરાતમાં સોનાના ભાવમાં કડાકો! 1 મહિનામાં ₹14400 સસ્તું થયું 24K ગોલ્ડ
Indian Railways Rules : ટ્રેનમાં રાત્રે 10 પછી શું બદલાય છે?
Helmet Expiry Date: શું હેલ્મેટની પણ એક્સપાયરી ડેટ હોય છે, જાણી લો
હાઈ બ્લડ પ્રેશર શરીરના કયા 3 અંગોને નુકસાન પહોંચાડી શકે છે?
શું તમને શરીરના આ 3 ભાગોમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો છે? કોલેસ્ટ્રોલ કારણ
કોમોડિટી માર્કેટમાં ઉથલપાથલ, ચાંદીમાં મોટો ઘટાડો, સોનામાં વેચવાલી
તમારી કારના વાયરિંગને ઉંદરોથી કેવી રીતે સુરક્ષિત રાખશો? જાણો
સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો! 10 દિવસમાં ₹7,540 સસ્તું થયું સોનું
ભારતની આ 6 સુંદર જગ્યાઓએ હિમવર્ષાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં
બોલિવુડના એવરગ્રીન સ્ટારની પત્નીનો જુઓ પરિવાર
સમાજમાં માન-સન્માન મળી શકે છે, માનસિક તણાવથી બચવું
શું મોટા ટાયર લગાવવાથી ગાડી વધુ પેટ્રોલ-ડીઝલ પીવે છે?
1 લિટરમાં 73 kmpl માઈલેજ આપતી ભારતની 5 બેસ્ટ બજેટ બાઈક્સ
₹100 ના મજબૂત સપોર્ટ બાદ હવે ₹160 સુધી જઈ શકે છે આ 'સરકારી શેર'
મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચહરને કર્યો બહાર, આ 4 ખેલાડીઓ પણ થશે રિલીઝ
MS ધોનીએ IPLમાંથી કેટલી કમાણી કરી? જાણો દરેક સીઝનમાં કેટલી કમાણી કરી?
દરરોજ 30 ગ્રામ ફાઇબર ખાવાના ફાયદા અને તેને પૂરું કરવાનો ડાયટ પ્લાન
વડોદરા મનપાની સામાન્ય સભામાં યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂર
શું તમારા હાથ પગ પણ અચાનક ધ્રૂજવા લાગે છે, કારણ જાણો
ગુજરાતમાં એક જ મહિનામાં સોનું થયું ₹17,350 થી સસ્તું !
ભરૂચમાં 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 100 દિવસમાં મોટી તિરાડો! Video
Vastu Tips : ડાઇનિંગ રૂમમાં અરીસો લગાવવાથી વધશે સમૃદ્ધિ?
વડોદરા મનપાની સામાન્ય સભામાં યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂર
ભરૂચમાં 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 100 દિવસમાં મોટી તિરાડો! Video
Breaking News : રાજકોટની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ સડી
સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે ઠગાઈનો પ્રયાસ, વોટ્સએપ પર મોકલ્યા મેસેજ
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ઠગાઈની ફરિયાદ
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
આદિવાસી ઓળખ અને હિન્દુત્વ પર વિવાદ
અમદાવાદ નિર્ણયનગર અંડરપાસ નજીક AMC પ્લોટમાં આગ
પાકિસ્તાની સેનાને કમાન્ડો કહીશું કે સર્કસના જોકરો? જુઓ Video
બનાસકાંઠામાં જળસંકટ! ખેડૂતો ઘઉંના વાવેતર માટે પાણીની રાહમાં
