AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા ફોનના ચાર્જિંગ પોર્ટમાં જમા થઈ ગઈ છે ગંદકી? આ રીતે કરો સાફ, નહીં થાય કોઈ નુકસાન

તમારા સ્માર્ટફોનના ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અને ગંદકી જમા થઈ ગઈ છે. જો તમારા ફોનનો ચાર્જિંગ પોર્ટ પણ ગંદકીથી ભરાયેલો લાગે છે તો ચિંતા ના કરશો આ સમસ્યા ઘરે સરળતાથી ઉકેલી શકાય છે. જો કે, ચાર્જિંગ પોર્ટ સાફ કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આમ કરવામાં નિષ્ફળ ગયા તો ફોનને નુકસાન પણ થઈ શકે છે.

| Updated on: Jul 28, 2026 | 11:39 AM
Share
જો તમારો સ્માર્ટફોન ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે અથવા ચાર્જર યોગ્ય રીતે કનેક્ટ થઈ રહ્યો નથી, તો સંભવ છે કે તમારા સ્માર્ટફોનના ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અને ગંદકી જમા થઈ ગઈ છે. જો તમારા ફોનનો ચાર્જિંગ પોર્ટ પણ ગંદકીથી ભરાયેલો લાગે છે તો ચિંતા ના કરશો આ સમસ્યા ઘરે સરળતાથી ઉકેલી શકાય છે. જો કે, ચાર્જિંગ પોર્ટ સાફ કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આમ કરવામાં નિષ્ફળ ગયા તો ફોનને નુકસાન પણ થઈ શકે છે.

1 / 6
ચાર્જિંગ પોર્ટ ગંદકી જામી જતા કેવા સંકેત મળે છે? : ચાર્જિંગ પોર્ટમાં જમા થયેલી ગંદકી ચાર્જર અને ફોન વચ્ચે સારા જોડાણને અટકાવી શકે છે, જેના કારણે ચાર્જિંગ ધીમું થઈ શકે છે. જો તમારા ફોનને પણ તમે ચાર્જમાં લગાવો અને પહેલા કરતા ફોન ધીમે ચાલી રહ્યો હોય તો તેનું કારણ જમા થયેલી ગંદકી હોઈ શકે છે.

2 / 6
ચાર્જર કનેક્ટ ના થવું: ઘણી વખત પોર્ટમાં ગંદકી જમા થઈ જવાને કારણે ફોન ચાર્જરને યોગ્ય રીતે કનેક્ટ કરી શકતો નથી, જેના પરિણામે ફોન બિલકુલ ચાર્જ થતો નથી. તેમજ જો ચાર્જિંગ પોર્ટમાં વધુ પડતી ગંદકી જમા થવાથી ફોનના આંતરિક ઘટકોને નુકસાન થઈ શકે છે.

3 / 6
ચાર્જિંગ પોર્ટ શેનાથી સાફ કરી શકાય? : ચાર્જિંગ પોર્ટને સાફ કરવા માટે તમે ટૂથપીક અથવા સિમ કાર્ડ ટ્રે ઇજેક્ટર ટૂલનો ઉપયોગ કરી શકો છો આ સિવાય એક નાનું બ્રશ (તમે જૂના ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો)અને ફોનમાં જમા થયેલ ગંદકી કાઢી શકો છો.

4 / 6
ચાર્જિંગ પોર્ટ કેવી રીતે સાફ કરવો? : ચાર્જિંગ પોર્ટને સાફ કરતા પહેલા, તમારા સ્માર્ટફોનને બંધ કરો અને ચાર્જર દૂર કરો. હવે ટૂથપીક અથવા સિમ કાર્ડ ટ્રે ઇજેક્ટર ટૂલનો ઉપયોગ કરીને પોર્ટમાંથી કોઈપણ ધૂળને હળવેથી દૂર કરો. વધુ પડતું બળ ન લગાવવાનું ધ્યાન રાખો, કારણ કે આ પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 6
જો તમે બ્રશથી સાફ કરો છો તો હળવેથી બ્રસને તમારા ફોનના ચાર્જિંગ પોર્ટમાં અંદર જવા દો અને બાહર કાઢો. તેની સાથે એક ટીસ્યુ પેપર પણ રાખો કે પોર્ટમાંથી બહાર નીકળેલી ગંદકીને ટિસ્યુ પર લુછી કાઢો.

6 / 6

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ‘X ડસ્ટબીન’ ચિહ્ન કેમ બનેલું હોય છે? 99% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા

સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

g clip-path="url(#clip0_868_265)">