AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchow Soup Recipe : વરસાદી માહોલમાં ઘરે બનાવો વેજ મનચાઉ સૂપ, આ રહી સરળ રેસિપી

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મનચાઉ કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Jul 08, 2025 | 12:08 PM
Share
વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું.

1 / 5
ઘરે ગરમા ગરમ મંનચાવ સૂપ બનાવવા માટે લસણ, આદુ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, મીઠું, કોબી, સોયા સોસ,  ટમેટાની ચટણી, ચિલી સોસ, વિનેગર, પાણી, કાળા મરી પાઉડર, લીલું લસણ, કોથમીરની જરુર પડશે.

2 / 5
ઘરે વેજ મનચાઉ સૂપ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેમાં લસણ, આદુ, લીલા મરચાં સહિત તમને ભાવતા અન્ય લીલા શાકભાજી પણ બારીક કાપીને ઉમેરો.

3 / 5
તમામ શાકભાજીને 3-4 ફ્રાય થાય એટલે તેમાં પાણી નાખી ઉકળવા દો. હવે તેમાં ચીલી સોસ અને સોયા સોસ નાખીને મિક્સ કરો. હવે થોડીવાર પછી મીઠું અને કાળા મરી નાખી બરાબર મિક્સ કરો.

4 / 5
ત્યારબાદ એક બાઉલમાં કોર્ન ફ્લોરને પાણીમાં મિક્સ કરો. કોર્ન ફ્લોર ઓગળી જાય ત્યારે તેને સૂપમાં ઉમેરી ધીમી આંચ પર પકાવો. હવે સૂપને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">