જો કોઈ તમને મેડમ કહીને બોલાવે તો તેનો મતલબ તમે જાણો છો ?
આપણે મોટા ભાગે મહિલાઓને મેડમ કહીને સંબોધીએ છીએ અને આપણે તેમને રિસ્પેક્ટ આપીએ છીએ તેમાં મેમ શબ્દનો પણ સમાવેશ થાય છે. પણ શું તમને ખબર છે કે ફેન્ચ ભાષામાં મેડમ કહેવામાં આવે છે. તેનો સ્પેલિંગ ઇગ્લીશ કરતા થોડો અલગ થાય છે અને તેમો મતબલ પણ અલગ થાય છે.

ઈગ્લીશ ભાષામાં મેડમનો મતલબ મહોદયા, સાહિબા, શ્રીમતી વગેરે ઈગ્લીશમાં થાય છે, મહિલાઓ સાથે વિનમ્ર તરીકેથી વાત કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે મેમનો આપણે મતબલ કાઢીએ છીએ ત્યારે તેનો ગુગલમાં મતબલ મહિલાઓ સાથે વિનમ્રતા સાથે વાત કરવા અથવા સંબોધન કરવામાં થાય છે.

ભારતમાં મહિલાને સન્માન આપવા માટે મેમ, મેડમ વગેરે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે ફ્રેન્ચમાં મેડમ શબ્દનો મતલબ પરણેલી મહિલા થાય છે, તેનો ઉચ્ચાર તો ઈગ્લીશ પ્રમાણે તો એક સમાન જ થાય છે, પણ સ્પેલિંગમાં થોડો ફેરફાર છે. ઉમર લાયક અને અપરણીત મહિલા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જે તે દેશની નાગરિક છે નહીં તેના માટે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

મેડમ વર્ડ મુળ વર્ડ મીડલ ઈગ્લીશનો છે, તેનો કોઈ મહિલા જે ઉચ્ચા હોદ્દા પર હોય તેને લેટીન ભાષામાં ડોમીના કહેવાય છે, જેનો અર્થ અંગ્રેજીમાં મિસ્ટ્રેસ અથવા લેડી થાય છે.