Diabetes: ડાયાબિટીસના દર્દીઓ કરે આ ઘાસના જ્યુસનું સેવન, નહીં વધે સુગર લેવલ, લિવરની ગંદકી પણ થશે સાફ
Diabetes: જવનું ઘાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગર તરત જ કંટ્રોલ થાય છે. એટલું જ નહીં તે લીવરની ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે. જવનું ઘાસ કે પાઉડર બંને રીતે સેવન કરી શકાય છે. આ ઘાસમાં કુદરતી હરિતદ્રવ્ય હોય છે. જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.
Most Read Stories