ડેરી કંપનીના ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોને કર્યા ખુશ, શેર ખરીદવા જોરદાર ધસારો, સ્ટોકમાં 16%નો વધારો
આ ડેરીના શેરના ભાવમાં 22 જુલાઈના રોજ 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ કંપનીના શેરમાં આ ઉછાળો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, કંપનીના ચોખ્ખા નફામાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ 918.53 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 830.65 કરોડ રૂપિયા હતી.
Most Read Stories