દાહોદ: DDOની અદભૂત પહેલ, પોતાના બાળકને અપાવ્યો સરકારી આંગણવાડીમાં પ્રવેશ, જુઓ ફોટો

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે તેમના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અદભૂત પહેલ કરી છે. અગાઉ પણ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના બાળકને આંગણવાડીમાં અભ્યાસ માટે મુકયું હતું. ત્યારે હાલના DDOએ પણ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2023 | 7:32 PM
આજના આધુનિક અને હરીફાઈની દુનિયામાં વાલી પોતાના બાળક પાછળ ન રહી જાય તે માટે બાલ મંદિરની જગ્યાએ મોંઘી ફી ભરીને પ્લે સ્કૂલમાં ભણાવા મુકતા હોય છે, પરંતુ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે તેમના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અદભૂત પહેલ કરી છે.

1 / 5
અગાઉ પણ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના બાળકને આંગણવાડીમાં અભ્યાસ માટે મુકયું હતું. ત્યારે હાલના DDOએ પણ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે.

2 / 5
DDOએ દાહોદ છાપરી ગામે આવેલ છ નંબરની આંગણવાડીમાં તેમના બાળકને અભ્યાસ માટે મુકતા આંગણવાડીના વર્કરો દ્વારા બાળકને કુમ કુમ તિલક કરી વધાવી પ્રવેશ આપ્યો હતો.

3 / 5
આ અંગે DDOએ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે મોંઘી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવો એક સ્ટેટશ બની ગયું છે, પરંતુ રાજયની સરકારી આંગણવાડી હોય કે શાળાઓ તેમાં શિક્ષણની ગુણવતા સારી છે સરકાર અને તંત્રના અથાગ પ્રયત્નોથી આંગણવાડીઓ અને શાળાઓની સ્થિતિ સુધરી છે.

4 / 5
વધુમાં DDOએ કહ્યું કે આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેમજ આરોગ્ય ચકાસણી કરાય છે. સાથો સાથ વિસરાતી જતી સંસ્કૃતિનું પણ જતન થાય છે. ત્યારે મારા દિકરા માધવનને પણ આંગણવાડીમાં મૂક્યો છે તેનો મને આનંદ છે. (with input : pritesh panchal)

5 / 5

Latest News Updates

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">