AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં D Martના રાધાકિશન દમાણીની થઈ એન્ટ્રી, જાણો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કયા સ્થાને છે

શેરબજારના મોટા રોકાણકાર અને રિટેલ ચેઈન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણીએ હુરુનની સ્વ-નિર્મિત ઉદ્યોગ સાહસિકોના લિસ્ટમાં નંબર 1 નું સ્થાન મેળવ્યું છે. 2.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે રાધાકિશન દમાણીએ હુરુનની મિલેનિયમ 2023ના ટોપ 200 સાહસિકોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

| Updated on: Dec 31, 2023 | 1:46 PM
Share

1 / 6
રાધાકિશન દામાણીની માલિકીની કંપની ડી-માર્ટે રોકાણકારોને સારૂ રિટર્ન આપ્યું છે. IDFC ફર્સ્ટ પ્રાઈવેટે હુરુન ઈન્ડિયા સાથે મળીને 200 બિઝનેસ સાહસિકોની યાદી બહાર પાડી છે. દામાણીની સાથે ઘણા સ્ટાર્ટઅપ્સના યુવા સ્થાપકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

2 / 6
હુરુન ઈન્ડિયાએ પોતાની યાદીમાં દેશના એવા ઉદ્યોગપતિઓને સામેલ કર્યા છે જેમણે પોતાના દમ પર મોટું બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું છે અને અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. રાધાકિશન દમાણી ઉદ્યોગપતિની સાથે પીઢ રોકાણકાર પણ છે.

3 / 6
શેરબજારમાં બિગ બુલ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા રાધાકિશન દમાણીને પોતાના ગુરુ માનતા હતા. આ ઉપરાંત રાધાકિશન દમાણી ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં સામેલ થયા છે.

4 / 6
ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં રાધાકિશન દમાણી 97 માં નંબર પહોંચ્યા છે. તેની કુલ સંપત્તિ $18.3 B છે.

5 / 6
ફોર્બ્સની ટોપ 100 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 14 માં નંબર અને ગૌતમ અદાણી 16 માં નંબર પર છે.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">