Cyclone Biparjoy લેન્ડફોલ ! આગામી 48 કલાક ગુજરાત-મહારાષ્ટ્ર માટે મહત્વના, જુઓ photos

cyclone biparjoy આગામી 48 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે પોતાનો પ્રભાવ બતાવશે. આ બધા વચ્ચે ઝડપી પવન અને વરસાદને કારણે અનેક જગ્યાઓથી ડરામણી તસ્વીરો પણ સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 11:49 PM
 છેલ્લા કેટલાક દિવસોથી બિપરજોય વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આવનારા 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું પોતાના વિકરાળ રુપમાં જોવા મળશે.

1 / 5
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને કચ્છ જિલ્લાના તટીય વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે.

2 / 5
મહારાષ્ટ્રના મુંબઈમાં વાવાઝોડાને કારણે દરિયામાં હાઈ ટાઈડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

3 / 5
આ વાવાઝોડાને કારણે પાકિસ્તાનમાં પણ ભારે નુકશાનની શક્યતાઓ છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

4 / 5
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને માછીમારોને 14 જૂન સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.  આગામી 48 કલાકમાં લેન્ડફોલ થવાની શક્યતાઓ છે.

5 / 5
Follow Us:
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર

જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા

રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

g clip-path="url(#clip0_868_265)">