AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એક વર્ષમાં 40 ગણા પૈસા કમાયા, જાણો કેટલી છે કુલ નેટવર્થ

ભારતીય ટીમના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં વિસ્ફોટક બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. IPL 2025ની મેગા હરાજીમાં તેને 1.1 કરોડમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. IPLમાં તેણે જોરદાર પ્રદર્શન કરી ઘણા રન બનાવ્યા હતા. હવે રનની સાથે તે ઘણા રૂપિયા પણ કમાઈ રહ્યો છે. આજે અમે તમને તેની કુલ સંપત્તિ વિશે જણાવીશું.

| Updated on: Jul 17, 2025 | 9:37 PM
Share
ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં વિસ્ફોટક બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. વૈભવ IPL 2025માં પણ શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં રહ્યો હતો. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ઘણા પૈસા પણ કમાયા છે. છેલ્લા એક વર્ષમાં તેણે 40 ગણા પૈસા કમાયા છે.

1 / 5
2024માં વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ 5 લાખ રૂપિયા હતી, જે 2025 પછી લગભગ 2 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે વૈભવ સૂર્યવંશીના પૈસા એક વર્ષમાં 40 ગણા વધી ગયા છે. તેને મેચ ફી અને જાહેરાતોમાંથી પણ પૈસા મળે છે.

2 / 5
વૈભવની આવકના મુખ્ય સ્ત્રોત IPL, સ્થાનિક મેચ ફી અને જાહેરાતો છે. તે બિહાર અંડર-19 ટીમ માટે રણજી ટ્રોફી અને વિનુ માંકડ ટ્રોફીમાં રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, 35 બોલમાં સદી ફટકારવા બદલ, બિહારના મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર વતી 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

3 / 5
વૈભવ સૂર્યવંશી IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો અને 7 મેચમાં 36ની સરેરાશથી 252 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. વૈભવે 206.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 101 રન છે.

4 / 5
હાલમાં, વૈભવ ભારત અંડર 19 ટીમ તરફથી ઈંગ્લેન્ડ અંડર 19 ટીમ સામે યુથ ODI શ્રેણી રમી રહ્યો છે. તેણે આ શ્રેણીમાં 4 મેચમાં 80.50ની સરેરાશ અને 198.76ના સ્ટ્રાઈક રેટથી 322 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. (All Photo Credit : PTI / Getty Images)

5 / 5

IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ધમાલ મચાવી હતી. વૈભવ સૂર્યવંશી સાથે જોડોયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">