AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયન ટીમની ઊર્મિલા, જેણે ભારતને હરાવ્યો વર્લ્ડ કપ, જાણો કોણ છે આ મહિલા?

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો. આ જીતમાં ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો સૌથી મોટો હાથ હતો. સાથે જ આ ટીમમાં એક મહિલા પણ હતી જેના સહકાર વિના ઓસ્ટ્રેલિયાનું વર્લ્ડ કપ જીતવું શક્ય ન હતું. આ મહિલાનું નામ ઉર્મિલા રોઝારિયોછે અને ખાસ વાત એ છે કે તે ભારતીય છે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને જ હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.

| Updated on: Nov 25, 2023 | 2:05 PM
Share
ઉર્મિલા રોઝારિયો એ વ્યક્તિ છે જેણે મેદાનથી દૂર રહીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી. ઉર્મિલા વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમની મેનેજર છે.

1 / 5
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે ઉર્મિલાના પ્રદર્શન કારણે તેણીને વર્લ્ડ કપ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના મેનેજર તરીકે પસંદ કરવામાં આવી હતી.

2 / 5
ઉર્મિલા રોઝારિયોના માતા-પિતા, આઈવી અને વેલેન્ટાઈન રોઝારિયો કર્ણાટકના મેંગલોર નજીક કિન્નીગોલીના છે. ઉર્મિલાનો જન્મ ત્યારે થયો હતો જ્યારે આઈવી અને વેલેન્ટાઈન દોહા, કતારમાં કામ કરી રહ્યા હતા. ઉર્મિલાને બાળપણથી જ રમતગમતનો શોખ છે. શાળાના દિવસોમાં તે ક્રિકેટની સાથે બાસ્કેટબોલ અને ટેનિસ પણ રમતી હતી. ઉર્મિલાએ ત્રણ વર્ષ કતાર ટેનિસ ફેડરેશનમાં કામ કર્યું હતું.

3 / 5
ઉર્મિલાએ કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી BBA કર્યું અને બાદમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે કામ કર્યું. ફૂટબોલ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને થોડા મહિનાઓ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી, તેણે કતારમાં ફૂટબોલ સ્ટેડિયમના સંચાલનની જવાબદારી લીધી. આ પછી ઓસ્ટ્રેલિયા પરત ફરી હતી.

4 / 5
ભારતમાં યોજાયેલ વનડે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ સહિત તમામ  ને વર્લ્ડ કપમાં બેસ્ટ રીતે મેનેજ કરી ઉર્મિલાએ શાનદાર કામ કર્યું હતું. આ તેની મહેનતનું જ પરિણામ છે કે પહેલી બે મેચમાં હાર્યા બાદ પણ આહાર ન માણી જોરદાર કમબેક કરી સતત નવ મેચ જીતી ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીત્યો.

5 / 5
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">