IPL 2024માં ડેબ્યૂ કરી ધમાલ મચાવશે આ ખેલાડીઓ, એક તો છે કરોડપતિ
આઈપીએલ શરુ થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે સૌની નજર પોતાની ફેવરિટ ટીમ પર તો રહેશે જ સાથે આઈપીએલમાં ડેબ્યુ કરનારા ખેલાડી પર પણ નજર રહેશે. આ ખેલાડીઓને કરોડો રુપિયામાં ખરીદવામાં આવ્યા છે.
Most Read Stories