પહેલા લગ્નમાં નિષ્ફળ રહ્યા, તો આ ક્રિકેટરો ફરી વરરાજા બન્યા, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છુટાછેડા લઈ લીધા છે. બંન્નેએ સાથે મળી અલગ થવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પહેલા કેટલાક એવા ક્રિકેટર્સ છે જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને બીજી વખત લગ્ન કર્યાછે,તો ચાલો કોણ છે આ ક્રિકેટરો,

| Updated on: Jul 24, 2024 | 10:39 AM
છુટાછેડા બાદ ભારતીય ઓલરાઉન્ડરનું નામ બોલિવુડ સ્ટાર સાથે જોડાય રહ્યું છે. રિપોર્ટ મુજબ બંન્ને અનંત અંબાણીના લગ્નમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અને આ વાત લગ્ન સુધી પહોંચે તો નવાઈ નહિ.

1 / 5
મોહમ્મદ અઝહરુદ્દીને પોતાની પહેલી પત્ની નૂરિનને 1996માં છૂટાછેડા આપી બોલિવુડ અભિનેત્રી સંગીતા બિઝલાની સાથે લગ્ન કર્યા હતા.

2 / 5
ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે પત્ની નિકતાને 2012માં છુટાછેડા આપ્યા હતા. ત્યારબાદ તેમણે 2015માં દીપિકા પડ્ડિકલની સાથે લગ્ન કર્યા હતા.

3 / 5
પાકિસ્તાનના બેટસમેન શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાને તલાક આપ્યા બાદ સના જાવેદ સાથે નિકાહ કર્યા છે.

4 / 5
વિનોદ કાંબલીએ બાળપણની મિત્ર નોલા લેવિસને 2005માં છૂટાછેડા આપ્યા હતા. ત્યારબાદ તેમણે એન્ડ્રિયા હૈવિત સાથે લગ્ન કર્યા હતા.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">